________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭
અનંતભવમાં વાર અનતી, સ્પર્ફે સુંડ્યું ખાધું, અનંત રૂપે દેખ્યાં સુણ્ય સામનડું તૃષ્ણાએ વાધ્યું. તુજ પ્રભુ. ૨ વાર અનંતી કંચન કામિની-રાજ્યાદિક પદ પામ્યારે, હૈયે ન તેથી શાંતિ જરા થઈ, રાગ રોષ નહીં વાગ્યે તુજ પ્રભુ ૩ અનંતદેહે અનંતીવારે, અનંત ભવ ભટકા, શસ્ત્રસત્તાથી ન નિર્ભય બનિયે, ભેગે સુખ નહીં પાયે.
તુજ. મહાવીર. ૪ સ્પર્શ રૂપાદિકમાં સુખ બુદ્ધ, ભગવ્યા અનંત ગોર, ભેગમાં રગને દુઃખ અનંતું, હર્ષને શેક વિયેગે. તુજ પ્રભુ ૫ ચિદાનંદ તુજરૂપ અનુભવે, જડ સુખવાંછા ટાળીરે; તાલાવેલી તુજ સાથે લાગી, દિલમાં પ્રગટી દીવાળી. તુજ પ્રભુ. ૬. આત્મસ્વરૂપે તુંજ હું એકજ, જડની માયા વિસારીરે, મહાવીર તુજરૂપમાં મસ્તાને, પ્યારેને હું પ્યારી. તુજ પ્રભુત્ર ૭ સમક્તિ ચારિત્રયેગે પ્રભુપદ મળતાં ન વાર લગારી, બુદ્ધિસાગર પ્રભુ મહાવીર, ચિદાનંદ જયકારી. , તુજ પ્રભુ. ૮
મુ, પેથાપુર.
મહાવીર સ્તવનમ. (પ્રભુ મહાવીર દેવભક્ત જૈનકર્તવ્ય.)
(વિમલા નવ કરશે ઉચ્ચાટ-એ રામ) પ્રભુ મહાવીર જિનેશ્વર તુજ સેવા ભક્તિ કરે; સમક્તિ ધારી ત તપ સંયમ ગુણને આદરૂજે. જૈન ધર્મ જગમાં ફેલાવું, જૈન શાસ્ત્રમાં શ્રદ્ધા લાવું, સુગુરૂ જ્ઞાનિમુનિ સંઘ સેવામાં મરવું ખરૂ?. પ્રભુત્ર ૧ સર્વ જીનાં દુઃખ હઠાવું, યથા શકિત શુભ ભાવના ભાવું, આતમ શુદ્ધિ કરવા સર્વકષાયે સંહરૂર.
પ્રભુ ૨
For Private And Personal Use Only