________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૧
દેવગુરૂને ધર્મની શ્રદ્ધા-સમકિતને ચારિત્ર તુજ ઉપદેશમયી સહુશા, માનું સત્યપવિત્ર, જૈનધર્મ માટે સહુ સ્વાર્પણુ, કરી તુજમાં અ ધર્મકાર્ય આવશ્યક કરીને, આતમશુદ્ધિ પાઉં. નિર્દેગ આસ્રવકર્મા, શરણુ કયું તુજ દેવ; બુદ્ધિસાગર જગવ્રુદ્ધારક, વીર ! કરૂ′′ તુજ સેવ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુ. પેથાપુર.
For Private And Personal Use Only
અદ્ભુત
અર્જુ་
અર્જુ
શ્રી મહાવીરપ્રભુ પ્રાસના. ( સ્તવન )
( રામ ઉપરના )
મહાવીર૦૧
મહાવી૨૦ ૨
મહાવીર૦ ૩
મહાવીર તારો, પાપ વારો, અરિહંત જિનેશ્વશ, મને ઉગારો, દણ દુર્વ્ય સનાને પાપા, દુરાચાર કરા દૂર; દુષ્ટવાસના વિષને ટાળા, દિલમાં રહેા હાર. કુમતિકાપા સન્મતિ આપેા, ટાળા કામવિકાર; સજાતનાં દુઃખા ટાળા, કરો કર્મ સહાર તુજ સેવા ભક્તિરૂપ થાઓ !, મુજ આચાર વિચાર; મનવાણી કાયા તુજ ભક્તિ, રૂપ અન્ય નિર્ધાર. જગજીવામાં સુખને શાન્તિ, વાધેા મંગલમાલ; જગતારક તુજ શરણે આવ્યા, સર્વ જીવને પાળ. હું મહાવીર જિનેશ્વર, પરમેશ્વર સુખકાર; ઉદ્ધારા તારા મુજ વ્હાલા, તું છે સત્યાધાર પાપ ટળાને પુણ્ય ધર્મનાં થાશે સારાં કાજ; તુજવણુ ખીજું કાંઈ ન ઇચ્છું, વિશ્વપતિ જિનરાજ. મહાવી૨૦ ૬ તારી શ્રદ્ધા પ્રીતિધારી, તુજ રૂપે થઉં સત્ય; એવા ધર્મવિચારપ્રવાહ, કરૂ હું ધર્મનાં કુત્ય,
મહાવી૨૦ ૪
મહાવીર૦ ૫
મહાવીર ૭
૨૬