________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેશરીયાનાથ સ્તવન ( કેશરીયા થાશું પ્રીત લગીરે સાચા ભાવશું એ રાગ) કેશરીયા જિનવર!! વંદુ સ્તવું નમું ભાવથી, પ્રભુ ઠાલા લાગ્યા મુક્તિદાયક ગુણદાવથી. મેવાડે ધૂલેવા નગરે ત્રણ ભુવન ધણું ગાજે, તુજસમ કેઈ ન જગમાં છે, અનંતશકિત છાજેરે. કેશરીયા ૧ અઢાર દેષ રહી તીર્થકર, પાંત્રીશ ગુણમય વાણું, ચેત્રીશ અતિશયવંત પ્રભુજી, કાલકના જ્ઞાની. કેશરીયા ૨ સર્વદેશના સઘ આવે, લળી લળી વંદે લાવે, જાગતે કલિયુગમાં તું છે, સર્વ લેક તુજ ગોવેર. કેશરીયા ૩ સર્વ દેવ દેવીઓ ઈન્દો, નમે હાથ છે જેડી, રાજારાણ તુજને માને, કરે ન કે તુજ હેડી. કેશરીયા૪ અજ્ઞાનીથી દૂર ઘણે તું, ભકતજ્ઞાનીની પાસે, બુદ્ધિસાગર પરચે પાયે, પરખ્ય જ્ઞાન પ્રકાશેરે. કેશરીયા ૫
મુ. પેથાપુર ૧૯૮૧ માર્ગ સુ ૧૦
મહાવીર પ્રભુપ્રાર્થના ધ્યેય સ્તવન,
(શ્રી સંખેશ્વર પાર્શ્વજિનવરા–એ રાગ.) અહપ્રભુસ્મરું, નમું વંદના કરું, તુજ ગુણેને પામવા પ્રવૃત્તિ આરૂં. આતમને પરમાતમ કરવા, આદર્શ તું છે દયેય, સર્વ શકિત પ્રગટ કરવા-માટે તું આદેય. અહ૦ ૧. મનવચ કાયા પવિત્ર કરવા, પરિહરવા સહુ પાપ મહાવીર જિનવર શરણ કર્યું તુજ, તું છે માને બાપ. અહેં. ૨ દર્શનશાન ચરણરૂપી નિજ, વરવા આત્મસ્વભાવ પલપલ સમરણ કરું ને વૈદુ, ડું નકી વિભાવ. અહે. ૩ સાક્ષીભાવે નિજ ઉપયાગે, સ્વાધિકારથી કાજ; કરીશ વ્યાવહારિક ધાર્મિક સહ, પામવું તારું સજ્ય અ. ૪
For Private And Personal Use Only