________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
પ્રભુમાલ. પ્રભો !! હું તુજ બાલક અજ્ઞાન, રાગી રેલી કામી કેબી, નફફટ ને નાદાન.
પ્રવે ભક્તિ ન જાણું સેવા ન જાણું જાણું ન ધર્મ અજાણું તુજને ન જાણું શાસ્ત્ર ન જાણું, ભૂલે ભણું ભગવાન. પ્ર. ૧ ભક્ત ન સાધુ ન ઘરબારી નહીં, જ્ઞાન વિનાને હેવાન, પ્રત્યક્ષ તુજ રૂપ દેખી શકે નહીં, કરૂં શું? તારું ગાન. પ્ર. ૨ વ્રત તપ જપ શીલ યાગ ન સમજુ, કરૂં ન દયા દમ દાન હું છું કેણુ તે સમજી શકું નહીં, પાછું શું? તારી આણ પ૦ ૩ ગાન ન જાણું વિજ્ઞાન ન જાણું, નિજપરની ન પીછાન; બુદ્ધિસાગર જે તે, તારે!! પ્રભુ ગુણવાન,
પધારે પ્રભુ.
( રાગ ઉપરનો.) પધારે મન મન્દિરીએ, અરિહંત જિનવર તુજ સ્મરીએ. ૫૦ ચરણ હાથ કાન તું આંખે, રસના પ્રાણુને તુ પાંખે. તત્ત્વમસિ સેહંગારે, ચિદાનંદ તું એક આધારે. પ્રભુ હારી વહારે ચઢે વહેલા, અન્તર્યામી અલબેલા. દશનશાન ચરણધારી-અસંખ્યપ્રદેશી સુખકારી. કૃપા હારી પામીને ઝટ તરીએ, રાગ રેષ મહારિ હરીએ. ૫૦ ૩ પ્રભુ તને પલ પલ ક્ષણું સ્મરીએ, પ્રભુરૂપ જૈને ઝળહળીએ. ૫૦ ક્ષણ પણ તુજ વિરહ બળીએ, જ્યોતિમાં પેંતિરૂપે ભળીએ. ૫૦ ૪ તુજ જીવન જીવવું પ્યારું, પલપલ પ્રભુ તને સંભારું. ૫૦ પ્રભુરૂપ થિને જીવન ધરીએ, પ્રભુમાં રહીને સંચરીએ. ૫૦ પરમ પ્રેમે તુજને મળીએ, એહ વિભાવને પરિહરીએ. ૫૦ બુદ્ધિસાગર ગુણ વરીએ, આત્મ પ્રભુરૂપ ચૅ કરીએ.
For Private And Personal Use Only