________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લધુ મહની સાથે, કુસ્તીથી હાથોહાથે આવું છું બાથંબાથેરે. પટકીને માહને પાડું, પાછા લેઈ આવે ધાડુ, લડવામાં સહુ દિન ગાળું રે.
મુજ પ્રભુ ૩ સંતાઈ મેહ સતાવે, ત્યાં જેર ન મારૂં ફાવે; ભાગીને પાછા આવે રે.
મુજ પ્રભુત્ર ૪ તુજ સહાયે મેડને મારૂ, નિશ્ચય એ દિલ ધારું; તનુ વાણું દિલ કર્યું ત્યારૂ રે.
મુજ પ્રભુ ૫ તુજ માટે તુજ અપ, તુજ જીવનમાં લય લા; તુજ શ્રદ્ધા પ્રીતિ છવાયો રે.
મુજ પ્રભુઃ ૬ અહંન!અલબેલા આવો, અસંખ્યપ્રદેશે સુડાવે. બુદ્ધિસાગર સુખદારે.
મુજ પ્રભુ ૭.
પ્રભુસહાય પ્રાર્થના
(રાગ ઉપર ) પ્રભુ મને આપોઆપ ઉગા, એક છે હારે આધારે. પ્રભુ દુર્ગુણદોષથી પૂર્ણ ભરેલે, સર્વથકી છું નઠારે; કર્મ શ્યતાના વશમાં પડ છું, આશરે એક છે તારે. પ્રભુત્ર ૧ જ્ઞાન ન જાણું વિજ્ઞાન ન જાણું, નહીં તપજ૫ત્રતાચાર, શ્રદ્ધા પ્રેમને ભક્તિ રહિત છું,–જડમાં ભૂલ્ય નઠારે, પ્રભુ ૨ ભક્ત ન સાધુ ન સેવક નહિ તજ, ગાળું એળે જન્મા; ભૂતની પેઠે મનડું ભટકતું, દેતે મેહ તપારે. પ્રભુ૨ અનંત શક્તિસ્વામી મહાવીર, કરૂણું કરીને ઉગારે; જે તે પણ પ્રભુ છું ત્યારે, તું છે તારણહારો. પ્રભુ જ સારું ખોટું કર્યું સહુ જાણે, પ્રેમે પાર ઉતારે બુદ્ધિસાગર આતમપ્રભુ નિજ, વિનતડી અવધારે. પ્રભુ ૫
For Private And Personal Use Only