________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેહસાથે યુદ્ધ. જીવલડા ઘાટ નવા શીદ પડે. એ રાગ. પ્રભે !! તુજ સાથે પ્રીતિ કરૂં, મેહને મારી મુક્તિ વરૂ, કર્મ મહાશયતાનની સાથે, જ્ઞાને કુસ્તી કરૂં; મેહન. સહુ દ્ધાઓ મારી, નિર્ભય દેશે ઠરૂં. મેહને પ્ર. ૧ કામના સર્વ વિચારો ટાળું, કામવાસના હરૂં; નામરૂપને મેહ ન ધારૂં, માહી હૈ નહીં મરૂં. મેહને પ્રભ૦ ૨ દેધ માન માયા ને લેભનું,-મૂળ જડને સહરૂં, આતમ આપસ્વરૂપે ખેલું, જડ મમતા પરિહરૂં મેહને. પ્ર૩ આત્મસ્વરૂપે રમણ કરીને, પ્રભુ ચારિત્રને ધરું; લઘુ બાળકની પેઠે સરલ હૈ, સત્યજીવન આદરૂં. મેહનેપ્ર. ૪ રાગ રેષની સાથે લડીને, સમતાથી સંચરું; વૈર ન ધારૂં મારે તે પર, પવિત્ર આતમ કરૂં. મેહને. પ્ર. ૫ પ્રભુ તુજ માટે તાલાવેલી, લાગી દિલ તરફડું મરણ જીવનની પેલી પારે, વૈ પ્રભુપદને વરૂં. મેહને પ્રભ૦ ૬ તુજ વિણ પ્રભુ હું અન્ય ન ઈચ્છું, તુજ પદ ઈછું ખરું; પ્રભુરૂપ થાવા નિશ્ચય ધાર્યો, હવે ન મેહે મરૂં, મેહને પ્રભ૦૭ મરણ વગેરે ભય દૂર કીધા, પ્રભે !! તુજ જીવન ધરું; જ્ઞાન સમાધિ સમતા ધારી, પ્રભુમય બૅને ફરું. મેહને પ્રભ૦ ૮ મન વચ કાયા નિમલ ધારૂં, પાપવિચાર ન કરૂં; મરૂં પણ અન્યનું બૂરું ન ઈચ્છું. નિશ્ચયથી નહીં ફરું. પ્રત્યેક આતમભાવે સર્વજીની, સાથે વર્તન ધરું; મમતા અહંતા ધરૂં ન કિંચિત, સત્ય માર્ગ સંચરૂં.
મેહને પ્રભાવ ૧૦ પ્રાણ જાય તે જાવા દઉં પણ, જૂ હું નહીં આચરૂં જૂઠી પ્રતિષ્ઠા કીત્તિ ન ઈચ્છું, સાચામાં મનધરૂ. મોહને પ્ર. ૧૧ કામ સ્વાર્થ માટે ન જવું, દોષ દૂર કરૂં લેષ ભૂલને સંતાડું નહીં, નિષી મન ધરું. એહને પ્રભ૦ ૧૨
For Private And Personal Use Only