________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ શુ પૈને મેહની સાથે, સન્મુખ થૈને લડું સાતભને દૂર નિવારી, તુજરૂપે હૈ કરું.
પ્રભુ૧૧ સર્વ સંગમાં નિસંગી થે, અશુભ વિચારે હરે જગમાં શુભાશુભ વૃત્તિ ન ધારૂં, સમભાવે તુજ વરૂં. પ્રભુ૧૨ નિદા સ્તુતિ શ્રવણ કરીને, શોક હર્ષ નહીં વડું; નભવત્ નિલેપી ચૅ સઘળે, પ્રગટયા દેશને હરૂં. પ્રભુ૧૩ ક્ષણ ક્ષણ આતમના ઉપગે, આપ આપને સ્મરું; મનપર કાબૂ મૂકી ચાલું, જૂઠું નહીં ઉશ્ચરૂં. પ્રભુ૧૪ નિનક દુર્જન દ્વેષે નિદ, તેપર દ્વેષ ન ધરૂં અનેક દુખે સંકટ પડતાં, પાછું ન પગલું ભરૂ. પ્રભુ ૧૫ લગની લાગી શરણ કર્યું તુજ, તુજવણ ક્યાંયે ન કરૂં ખમાય નહીં તુજ વિરહ વ્હાલા, પળ પણ બહુ ટળવળું. પ્રભુ ૧૬ તુજ સ્વરૂપ છે તુજને ભજું હું, લેકવાસના હરે ક્ષણ ક્ષણ આતમ શુદ્ધિ કરવા, સઘળું જીવન ધરું. પ્રભુ ૧૭, પ્રભુમય વૃત્તિથી પ્રભુ સઘળે, પ્રભુ પ્રભુ ઘટ મરું; અન્યની સાક્ષીની નહીં ઈચ્છા, આતમ સાક્ષી કરૂં પ્રભુત્ર ૧૮ ધડપર શીર ન એવા ભાવે, તુજ ભક્તિએ ભણે; બાહ્યમાં મનને શૂન્ય કરીને, એકમેક થે મળું. પ્રભુ ૧૯ નાત ન જાતિ લિંગ ન દેહી, કરૂં છતાં નહીં કરું,
મામાં પણ કામની વાસના, પ્રગટે તે સંહરૂ. પ્રભુ. ૨૦ જડભેગે નહીં સુખની બુદ્ધિ, આતમમાં સુખ ખરું; એવા નિશ્ચયથી તુજ ભક્તિ, કરવા લગની ધરૂં. પ્રભુત્ર ૨ અનત ગુણ પર્યાયી આતમ, ઉપગે નિજ સ્મરું; બુદ્ધિસાગર પ્રભુની ભક્તિ, કરતાં પ્રભુ ચૅ કરૂં. પ્રભુ. ૨૨
For Private And Personal Use Only