________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુજ પદ પ્રાપ્તિ માટે જવું, ચિદાનન્દ નિજ સ્મરું; મેહને મારીને આતમના,-જીવને ઠામે ઠરૂં. મેહને પ્ર. ૧૩ અનંત દર્શન જ્ઞાન ચરણમય -શુદ્ધાતમ પદ સ્મરું; મોહને માર્યા વણ નહીં જવું, પાક નિશ્ચય કરું. મેહને પ્રભાવ ૧૪ પલપલ પ્રભુને દિલ સંભાળું, પ્રભુથી ન જુદો ફરું; કર્મયેગી નિર્લેપી જ્ઞાની, આંતર જીવન ધરૂં. મોહને પ્ર. ૧૫ આપોઆપને સહાય કરે પ્રભુ !! અલખ અકલ પદ વરૂં; બુદ્ધિસાગર પ્રભુમય જીવન,—મરેમદિલ ભરૂં, મેહને પ્રભ૦ ૧૬
પ્રભુમિલન. (મહીયારીરે મહીનું મૂલ્ય બતાવો એ રાગ) પ્રભુ પ્યારારે સર્વ જગત આધારા, મારા દિલથી થાઓ ને ન્યારા; પ્રભુ હારું દર્શન કરવું; આપોઆપ સ્વભાવે મળવું રે, આવે મરણ હેયે નહીં ડરવુંરે, મેહ મારીને દેહથી મરવું રે મારા સ્વામી છે તમે હાલામાં વહાલા, સર્વ વિશ્વના તારણહારા.
પ્રભ૦ ૧ તુજ મળતાં વચ્ચે મેહ આરે, લલચાવી ઘણું ફેલાવે; જેર કરીને ફદે ફસાવેરે, ભાન ભૂલાવી ભરમારે, મેહ શયતાનના અજબ ઘણું છે ચાળા, જાણી ચેતી મળું તને
વ્હાલા. પ્રભુ૦ ૨ થઈ મરણિયે મનમહ મારૂ, કામ દ્ધાને પટકી સંહારૂ રે; ચિદાનન્દ સ્વરૂપ સંભારુંરે, સેવહંતત્વમસિ ધ્યાન ધારૂપે મેહ ઉપર શત્રુભાવ ન ધારૂં, મેહરૂપને ગણું નહીં પ્યારું. પ્રભુ૦૩ મન શુદ્ધ કરી તેને મળવુંરે, પ્રાણ પડતાં ન પાછા વળવુંરે, મારું હારું ન જગમાં કરવું, બ્રહ્મભાવે જીવવું ઉગરવું રે, લાજ ઈજજતરે અહંતા મારી મરવું, કર્યો નિશ્ચય દિલથીમળવું પ્રભુજ
For Private And Personal Use Only