________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાવાનું છે કે
થાવાનું ૦ ૪
થાવાનું ૫
કરવું હોય તે કર આતમ તુજ સેપરે, થાશેરે જે જે હવે તે તારું; મારૂં જે જે તે સહુ તાહારૂં કીધું રે, દુનિયામાં કે ન રહ્યું હવે માહ્યરૂ. થશે હવે શું થાય ને તેની ચિંતારે, મારે તે તુજમાં એકપણે થવું; કરવું હોય તે કરજે વા નહીં કરજે રે, કથવાનું નહીંરે બીજું શું ? કવું. કરે કરાવે તે તું હું નહીં બીજે રે, દિલમાંરે પ્રેરણા સર્વે તું કરે, પૂતલી પેઠે મુજને તુંજ નચાવેરે, કર્તા રે ભેકતા મન નહિ તું ખરે. તુજમાં ભળીને નામરૂપ જે જૂદાંરે, તેનારે મમતા ભૂ તુજ મળે, તુજ આજ્ઞા એજ ઈછા મેં દિલ માનીરે, તેથી રે ઘટમાં જોતિ ઝળહળે. વીતરાગ તું પૂર્ણ બ્રહ્મ જયકારી રે, રાગને દ્વેષ રહિત તું જગજ પરમેશ્વર પરમાતમ અનંત તિરે, અકલકલા હારી હું સમજી ગયે. હારી આજ્ઞાએ પૃથ્વીને પાણી, વાયુ અગ્નિ નભ વર્તે સદા; તુજ આજ્ઞાએ રવિ શશી સાગર વર્તેરે, ચાલુ હું તુજ આણુએ મુદા. તુજ આજ્ઞાએ જીવવું મરવું મુકિત રે, તુજમાંરે સુરતા ધરવી મોક્ષ છે; તુજ અનુભવ વણ શાસ્ત્રો ભણતાં ગણતાંરે, વાદને વિવારે મેક્ષ પક્ષ છે.
થાવાનું ૬
થાવાનું છે
થાવાનું. ૮
થાવાનુંe &
For Private And Personal Use Only