________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવીર. ૧૧
સર્વ નામમાં મહાવીર નામ છે મેટુરે, ભકતેરે પામે તુજ વિશ્રામને મહાવીર લ્હારૂં નામ ભજું ને રીઝુરે, ખીરે નહીં કર્મોદય આવતાં; દેવા કરતાં સહેવું યજ્ઞ મઝાને રે, દેહાધ્યાસ ભૂલીરે પ્રભુમયથાવતાં. આત્મ મહાવીર ભજતાં ભગવંત થાશુંરે, આપોઆપ ભેટે ભજવાનું નહીં, બુદ્ધિસાગર જીવતાં શિવ સુખડરે, આરે મુક્તિ અનુભવ ઘટ સહી.
મહાવીર૦ ૧૨
મહાવી૨૦ ૧૩
મહાવીર શરણું. (પ્રભુ પ્રતિમા પૂજીને-એ રાગ) અરિહંત મહાવીર શરણ તમારું સ્વીકાર્યુંરે, થાવાનું થાજેરે તુજ રંગે રહે; સર્વગ પ્રવૃત્તિએ તુજ સેવારે, થાશે રે નિષ્કામે ઘટમાં લૉ. હારી રે કરૂણાએ આગળ વહ્ય; પૂરે રે વિશ્વાસી તારે થયે, અંતરુમાં આવીને તેં અનુભવ કહ્યા. લાખો લાલચથી પણ પડું નહીં પાછોરે, વિદરે ભયથી પાછે નહીં વળું જડની ત્રાદ્ધિયે તુજ પર સહુ વારૂરે, અમૃતરે સ્વાદી ઝેર શીદ ગળું. થાવાનું. ૧ કર્મ શુભા શુભ ઉદયે જે જે આવે રે, ત્યારે મન મારૂં તુજમાંહી રહે, જગ સન્મુખ નહિ મનને કયારે કરતો રે, મનડુંરે હારી ઈચ્છાએ વહે. થાવાનું. ૨
For Private And Personal Use Only