________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાખંડતમ દરે કર્યું, હિંસાદિ દોષે ટાળીયા, અન્તર્ અનન્તા ગુણ ભર્યા, મહાવીર પ્રાણાધાર છે. ૪ હારા ગુણ ગાયા કરું, તારા ગુણે થાયા કરું બુદ્ધ બ્ધિ શિક્ષા દિલ ધરૂં, મહાવીર પ્રાણાધાર છે. ૫
ॐ शान्तिः ३ સં. ૧૯૭૨ કાર્તિક વદિ ૪ ઉવારસદ.
પ્રભુને વિજ્ઞપ્તિ. પ્રભુજી પાલવડે ઝાલીને પાર ઉતારજો રે,
પ્રભુજી પૂર્ણ ભરું ત્યારે મન અવધારશે રે. તપ જપ કિરિયા કરી શકું નહીં, પણ તુજપર પ્રીતિ નિશ્ચય સહી; પ્રભુજી જે તે પણ ત્યારે, ઝટ ઉદ્ધારજો રે. પ્રભુજી. ૧ પ્રભુ કૃપાથી આવે આરે, એકવાર કહે મુખથી મારે હાલા દીનદયાળુ, સેવક ગર્જને સારજો રે પ્રભુજી. ૨ બાળકના આ કાલાવાલા, માત પિતાજી તમને વહાલા; પ્રભુજી માની મનમાં રહેલા વ્હારે પધારજો રે. પ્રભુજી. ૩ વારંવાર કહું શું? ઝાણું, ઝાઝું કહેતાં મનમાં લા; હાલા બુદ્ધિસાગર, શરણાગત ઉદ્ધાર છે. પ્રભુજી. ૪
સં. ૧૯૭૨ મૃગશીર્ષ વદિ ૮
મહાવીર સ્તવન, લગી તેરેસે શુભ લગની, પ્રલે મહાવીર મુજ પ્યારે; હુમેરે પ્રેમી તારી, લગી હૈ એક્તારૂપે. હમેર ચિત્તમેં તુમ હે, નિરંજન ના નયનમેં; હમ તુમ એકહી રૂપ છે, નહિ કુછ ભેદકી ફાંસી. જહાં દેખું વહાં તુમ હે, હમેરે યેનકે તાને મિલાઈ જેતસે તિ, ભૂલે સબ બાત દુનિયાંકી.
૨૩.
For Private And Personal Use Only