________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
પ્રગટ થઈ પ્રભુજી મને, દુખેથી બચાવ!! જાણ્યાને શું જણાવવું, તિત મિલાવ; તિરૂપ સારા રે, નયનથી ના ન્યારા રે
ઝળહળ જ્યોતિ ભાસતા હે. પ્રભુ ૩ અનુભવથાને મેં લો, પૂણુનન્દને લેશ, સત્તાધ્યાને વ્યક્તિને, રહે ન કિંચિત કલેશ, હારા ગુણ છે મારા રે, મણિપ્રભુ જ્યકારા રે, ભયમાંહે ઠાઈયા હાજી, બુદ્ધિસાગર ભકિત સદા આધાર.
પ્રભ૦ ૪ વિસં. ૧૯૭૧ મુભોંયણું ચિત્ર.
અહે ખુદા અર્ડ ખુદા તુ હૈ બડા, તવ અગ્ર બન્દા હૈ ખડા, તન શુદ્ધ પ્રેમાબ્ધિ રહા, અનુભવ કરે તેરા મહા. ૧ જે જે ક્રિયા જે જે કરું, સબ જાનતે હે કયા કહું; ઉદ્ધાર !!! અધમેદ્વાર તું, તવ તિમેં મિલકર રહું. ૨ તવ આશર મેરે સદા, વિશ્વાસ્ય તું મેરે મુદા તવ પાર પૂરા ના લહું, અનુભવ સમાધિમેં કદા. ૩ ગુતાન હમ તવ ભકિતમેં, પ્યારા હમેરા તું પ્રભુ બુદ્ધ બ્ધિ આશ્રય શરણમે, રખના કૃપાલે! હે વિભુ. ૪
મહાવીર પ્રાણધાર છે. સહુ ધર્મવીરેમાં વડા, સર્વજ્ઞ ઉપકારી ખરા; તાય જો પિતે તર્યા, મહાવીર પ્રાણધાર છે. ભારતવિષે ભાનુ સમા, હારા સામે કે નહીં શ્રી જેનધદ્વારકા, મહાવીર પ્રાણાધાર છે. ઉપસર્ગ દુઃખ વેઠીને, હે સત્યને સ્થાપન કર્યું આ કાલમાં નિશ્ચયથી, મહાવીર પ્રાણાધાર છે,
For Private And Personal Use Only