________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૫
સાક્ષીભાવે બાહ્યની રહેણ, સાક્ષીભાવે બાહાની કહેણું, તટસ્થ નિલેપ કરણું –કરવી મુજથી એ થશરે. યારા. ૩ હું તું ભેદ જરા ના ભાસે, સત્તાએ પરબ્રહ્મ પ્રકાશે; આપ નિજગુણ સ્થિરતા, ભેદ પડે ના જ્યાં કલ્પેરે પ્યારા ૪ સાહાય કરે મુજ ક્ષણ ક્ષણ સ્વામી, કેવળજ્ઞાની નિજ ગુણ રામી, ભાવે બુદ્ધિસાગર શિવપદ ઘટમાં છાપરે. પ્યારા૫
મુક ભોંયણી ૧૯૭૧ ચૈત્ર.
મલ્લિનાથ સ્તવન. (કાનુડે ન જાણે મારી પ્રીત–એ રાગ.) મલિજીને મેળ કી મહારાજ, કદાપિ ન દૂર ન થાશેરે. મલિટ વહેલા વહારે મુજ આવે, નયનેથી દૂર ન જાવે; હારે તુજ વણ નહિ આધાર, હૃદયમાં નિત્ય સુહાશેરે, મલિ. ૧ હારે તે મન તુજ મેળાપી, પ્રીતિ તવ મનમાં વ્યાપી મારી વિનતડી છે એક, પલક નહીં રે જાશેરે. મલિ ૨ શુભ મમ, હારા માથે, મુજને ઝાલીને હાથે; બુદ્ધિસાગર મંગળ મેલ, કર્યો તે પૂર્ણ વહાશેરે. મલિ. ૩
મુવ ભોંયણી ૧૯૭૧ ચૈત્ર
શ્રીમલ્લિનાથ પ્રભુ સ્તુતિ. પ્રભુ મ્હારા પ્યારા રે, જીવનના આધારા રે, હુને તારે આશરા હજી; હને હારા વિના પલક ના સુહાય.
પ્રભુe જ્યાં દેખું ત્યાં તાહારૂં, રૂપ મહને દેખાય, તવ પ્રીતિના તેરમાં, આનન્દ ઓર જણાય. પ્રભુ ૧
જ્યાં ત્યાં તારી શક્તિની, જેતા ઝાંખી જણાય; પૂર્ણ પ્રતીતિ તાહારી, ક્ષણ ક્ષણ હારી સાહાચ્ય; અંતરમાં એક લ્હાલા રે, કરૂં કાલાવાલા રે,
વિનતડી દિલ ધરે છે. પ્રભુત્ર ૨
For Private And Personal Use Only