________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A
લાગ્યા રંગ જે પ્રેમના, ત્હારી સાથ ન છૂટે; પીધા પ્યાલા પ્રેમને,-ભરી ગુણગણ રૂપાતીત તવ રૂપમાં, તાન લાગ્યું મઝાનું; કાટી ઉપાયે કેળવે, રહે નહિ. કદી છાનું. તવ પ્રીતિના તાનમાં, ભાન ભૂલ્યા પરાયું; બુદ્ધિસાગર ભક્તિમાં, ચિત્ત પૂર્ણ છવાયું.
મહિ
મહિ॰ ૬
મલ્લિ૦
ॐ शान्तिः ३
મુ॰ ભેાંયણી ૧૯૭૧ ચૈત્ર.
મલ્લિનાથ સ્તવન.
મલ્લિનાથ તવ પ્રીતની, રીત છે કઈ ન્યારી; પ્રાણાણુ કરવું પડે, મમતા સ` વિસારી, મલ્લિનાથ૦ ૧ મરજીવા થઇ મેળમાં, સાચાભાવે રહેવુ; સાક્ષીભાવે સહુ વિશ્વમાં, રહેવુ. લેવુ ને દેવું. સુરતા ધારી પ્રભુ પાસમાં, ક્રમે ખાદ્યનુ કરવું; પ્રભુના શુદ્ધ સ્વરૂપને, નિત્ય ચિત્તમાં મરવું. ચિત્ત રહે પ્રભુ પાસમાં, ચેન લાગે ન જગમાં; પ્રભુ રૂપ પ્રેમ ખૂમારીનું, તાન વડે રગારગમાં. શિર સાટે મેળ મેળવી, એકય લીનતા ધારી; બુદ્ધિસાગર ભાવથી, નિશ્ચય દિવ્યાવતારી
મલ્લિ॰ ૨
મહિ॰ ૩
મહિ૦ ૪
મહિ૦ ૫
મુ॰ ભાંગણી ૧૯૭૧ ત્ર
શ્રી મલ્લિનાથજિન સ્તવનમૂ પ્યારા મહિ જિનેશ્વર દેવ, સદા સુખ આપશે રે, વ્હાલા વેગે સાહાય કરીને, દુ:ખડાં કાપશારે-પ્યારા. સઘળું મારા મનનું જાણે, શું શું કહું... પ્રભુ તવ આ ટાણે; સાચા સેવકને તવ સરીખા, કરીને થાપશે રે, દુ:ખીનાં દુઃખ સૂરે દેવા, સેવક સાથે સાચી સેવા; અસ્તર રાગે ધ્યાતા, ધ્યાનમાં વ્હેલા વ્યાપશે
વ્યારા ૧
For Private And Personal Use Only
વ્યારા ર