________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
પરામે રૂપ પરખાતા, કથાતા કુછ નહિ વહસં; તથાપિ ઉગારમેં, ઝલકતા વૈખરીકે ક૭. નહીં પરવાહ દુનિયાકી, મિલે આનન્દસેં તુમકું; બુદ્ધ બ્ધિ વીરમય દિલકી, ખુમારીમેં મગન રહે. સંવત ૧૯૭૨ પિષ સુદિ ૧૪
ॐ शान्तिः ३
અગમ્યપ્રભુ સ્વરૂપ. અહા પ્રત્યે જાયે ન જાતે રે.
પામું ન તારે પાર. ......અહા. વેરે ઉપનિષદ ભણી રે, વાંચી સર્વ પુરાણ હારા રૂપને દેખતાં રે, સ્વલ્પ જણાયું પ્રમાણ, અહા. ૧ કુરાન બાઈબલ દ્ધનારે, વાંચ્યા ધાર્મિક ગ્રન્થ; અનુભવથી અવલેતા રે, દુર્ગમ છે તવા પન્થ. અહા. ૨ આગમ નિગમ વાંચીયારે, સહુ દર્શનની વાત, તવ અનુભવ કિંચિત્ થતાં રે, વળી જરા મન શાંત. અહા. ૩ શાએ એ સમ થતાં રે, વાદ વિવાદે ગર્વ પક્ષાપક્ષે હઠ વધે રે, વૃત્તિયુદ્ધો વધ્યાં પર્વ. અહા, ૪ ગર્વ વચ્ચે શાસ્ત્રો ભણે રે, વધ્યું વૃત્તિ બહુ જોર, વાડા વધ્યા બહુ ધર્મના રે, પ્રગટયા શેર બકેર, અહા. ૫ ખંડન મંડન કોટીયે રે, સામાસામી જણાય; તકર્મો ઉપર તકર્મો થતા રે, યાથસ્થાપજ થાય અહા. ૨ સર્વ દર્શનના શાસથી રે, જાણે ન પૂર્ણ જણાય; અનુભવ સર્વને ભિન્ન છે રે, અચલ સ્વરૂપ કથાય. અહા. ૭ પૂર્ણ પ્રભુ પરખ્યા વિના, ટળે ન મનની બ્રાન્ત, અનુભવ બિંદુ સમ તેરે, થતું ન મનડું શાન્ત. અહા. ૮ કૃપા હોય તે કર કૃપા રે, શકિત છતે કર સહાય, જ્ઞાનાનુસાર માનતાં રે, કર નહિ મુજ અન્યાય. અહા.
For Private And Personal Use Only