________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપ ૫ વ્રત તોથી સહ, તવ આજ્ઞામાં સમાય; તવ આજ્ઞા સેવ્યાથકી, કર્મ ભમ દૂર જાય, થતા દોષ વારો રે, આજ્ઞાથી ઉદ્ધારા રે. વીર. ૨ શું ના કર્મ વડે થયું, થતું થશે નિર્ધાર દેથી દૂર કરી, તાર્યો જીવ અપાર, આવ્યા મારે વારે, ભવજલ પાર ઉતારો રે. વી૨૦ ૩ શુદ્ધ સનાતન જગ પ્રભુ, તુજને ક્ષણ ક્ષણ ધ્યાઉં; બુદ્ધિસાગર ભાવથી, લળી લળી નંદી ગાઉં, ભવભવ આધારે રે, અન્તર્યામી મહારો રે. વર૦ ૪
ખેડબ્રહ્મા, વિ. ૧૯૭૧
મહિનાથ સ્તવન. કાનુડે ન જાણે મારી પ્રીત એ રાગ મલિજિન લાગ્યું તુજગુણ તાન, ધ્યાનથી ચઢી ખુમારી. મલિક
જ્યાં જ્યાં દેખું ત્યાં તું તું, અન્તરૂમાં વ્હાલા છું તું સોળે પ્રીતતાતાર, ખરી તુજ લાગી યારી રે. મલ્લિ૦ ૧ ભાન ભૂલાયું ભવનું, દુઃખ નહિ ભવના દવનું; રસીલા તુજ મસ્તી મસ્તાન, બની પર આશ નિવારીરે, મલિ ૨ કામણ તે મુજપર કીધું, મનડાને ચારી લીધું તેથી પડે ન કયાંએ ચૅન, ચાતુરી એ તવ ભારી રે. મહિ૦ ૩ પ્રીતિ ન છૂટે પ્રાણે, પ્રીતિને રસ જે જાણે, પ્રાણ તુજ પર સહુ કુરબાન, મેળની રીત વિચારી રે. મલ્લિ ૪ મારામાં તુહિ સમાયે, હારામાં હુંજ સુહા; હું તું સત્તા એક સ્વરૂપ, મેળ એ અન્તર્ ધારી રે. મ૦િ ૫ જે જે કહું તે જાણે, અન્તરૂમાં ભેદ ન આણે, યાખ્યા ઘટે ન મેળ અભેદ-ભાવમાં સત્ય વિહારી રે. મલ્લિગ ૬ હું તુંજ એકસ્વરૂપી, અંતરથી રૂપારૂપી, અનુભવ આપે એ બેશ, નિરંજન ભાવ સુધારી રે. મલિક ૭
For Private And Personal Use Only