________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
" તારગાતીર્થ સ્તવન.
( ધનાશ્રી. ). તારંગા તીર્થ મઝાનુર, આનંદ દે નિધરિ. તારગાહ અજીતનાથ મહારાજનું રે, જિન મન્દિર જયકાર, અછતનાથ પ્રભુ ભેટીયારે, સુખ સંપત્તિ દાતાર. તારંગા. ૧ કુમારપાળે કરાવીયું રે, પાછળ જીર્ણોદ્ધાર સંવત્ સોળની સાલમાંરે, શોભે સુન્દરાકાર. તારંગાટ ૨ સિદ્ધશિલાની ઉપરેરે, બે જિન દેરી સાર, કેટી શિલા પર દેરી બેરે, વેતાંબર મને હાર. તારંગાટ ધર્મ પાપની બારીએરે, એક દેરી સુખકાર; જિનપ્રતિમાઓ જિન સમીરે, ભેટી ભાવ વિશાલ. તારંગા. ૪ કુદતી ગુફાઓ ભલીરે, તીર્થ પવિત્ર વિચાર, કેટી મનુષ્ય સિદ્ધિયારે, વન્દુ વાર હજાર. તારંગા. ૫ તારંગા મન્દિરનીરે, ઉંચાઈ શ્રીકાર; દેખી શીષ ધુણાવતાર, યાત્રાળુ નરનાર. તારંગા૬ ગુર્જરત્રા પાવન કરૂંરે, તીર્થ વડું ગુણકાર; બુદ્ધિસાગર તીર્થનીરે, યાત્રા જય જયકાર. તારગા૦ ૭
૧૯૭૦ ચૈત્ર વદિ ૧ શનિવાર. મુ. તારંગા.
વીરપ્રભુ તારે. વહાલા વેગે આવોરે, દયા દિલે લાવો, લીડે મારી ભાંગવા
હાજી એ રામ, વીરપ્રભુ તારે રે, તારક મને તારારે, વીર મને તારશો છે. તારે તારે તારક દીનદયાલ, વિરપ્રભુ-તારક-વીર.
સાખી. શરણે આવ્યા તાહારે, છે ત્યારે વિશ્વાસ, બિરૂદ તારક તારૂં, તેથી ધરી તવ આશ, મેહારિ સંહાર રે, વિકલ્પને વારે રે.
For Private And Personal Use Only