________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૨
થયા નહિ ત્યાગ ો પૂરા, પ્રભા ખતલાવ તે પૂર; શરણુ આવ્યે સુધારીને, કરા ઉદ્ધાર સેવકના.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અકલ મહિમા પ્રભા હાશ, કળાતું રૂપ નહિ ત્હારૂ; ગમે તેવા ગણી ત્હારા, પ્રભુ તું તાર સેવકને સકલ જાણે! સકલ દેખા, પ્રભા ! તુજને ઘણું શું કહું; પ્રભુતા રાખજે ત્હારી, ગણીને ખાળ આ ત્હારી.
ઘણું' અકળાય મન મ્હારૂ, પ્રભા ! તુજ વિષ્ણુ નથી ગમતું; શ્ચર્યને કેવળદૃષ્ટિ, બિરૂદ તુ રાખ પોતાનુ હૃદયના ભાવનાપુષ્પ, પ્રભા પૂજી' હ્યુને પ્રેમે અનુભવજ્ઞાનદીપકથી, કરૂ, તુંજ આરતી જ્યાં ત્યાં. પ્રભા ! તુજથી અને એકયજ, સદાની પ્રાર્થના એછે; બુદ્ધયબ્ધિ ભાકતના પ ંથે, હૃદયથી દેખીશુ તુજને, ॐ शान्तिः ३ વિશ્વ સંવત્ ૧૯૬૭ પાષ સુદિ ૧૨ ગુરૂવાર
પ્રભુપ્રેમદશા. હરિગીત.
જ્યાં જ્યાં વિભૂતિ આપની ત્યાં, પ્રાણુ મ્હારા પાથરૂ તવ નામ પિયૂષ પી ઘણુ, આનંદથી હસતા ફ્રૂ, તુજ નામને ગાતા ક્રૂર, શ્રવણે સુણાવુ સર્વાને; તુજ સદ્ગુણુ પ્રસરાવવા, જે જે અને તે સૈ કરૂ. તુજ પ્રેમથી અશ્રુ ઝરે એ, અશ્રુને સાગર કરૂ; એ અશ્રુના સાગરવિષે, ઝીલું ઝીલાવું સને, તવ તેજના અબારમાં, દુનિયા સકલ જોતા રહું; કાયા અને માયા સહુ એ, તેજ જોતાં છે નહીં.. મ્હારૂં હૃદય સોંપ્યું તને એ,-પ્રેમમાં અર્પણુ સહુ, જ્યાં લેડના ખેદજ નથી ત્યાં, ભેદ શાના માનવા;
For Private And Personal Use Only