________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માહવશે ધામધૂમમાં ધર્મ પણ ગ્રહ્યું, શુદ્ધસ્વરૂપ સ્યાદ્વાદ તત્ત્વથી સહ્યું. ગાડરિયા પ્રવાહમાં દૃષ્ટિરાગે રહ્યા, બાહ્યક્રિયા રૂચિ ધામધૂમમાં હું પાયે, લેાકેાત્તર જિનધર્મ પરખીને નિવ લો; ગુરૂગમ જ્ઞાન વિના હું ભવાભવ લથડયો. પ્રભુ તુજ શાસન, પુણ્યથી પામી મેં જાણિયું, મિથ્યાદન જોર કુમતિનુ વ્યાપિયુ; પરખ્યું સત્ય સ્વરૂપ જિનેશ્વર ધર્મનુ, રહેતો જોર હવે કેમ આઠે કર્મનુ તુજ કરૂણા એક શરણુ સેવકને જાણશે, જાણી બાળક ત્હારા કરૂણા આણુશા, મ્હારે શરણું એક જિનેશ્વર જગધણી, તારા કરૂણાવત મહેશ્વર દિનમણિ. બુદ્ધિસાગર માળ તમારી કરગરે, સાચા સ્વામી પસાથે સેવક સુખવી; ઉપાદાનની શુદ્ધિ પ્રભુતા જાગશે, જિત નગારૂ* અનુભવજ્ઞાને વાગશે,
દલાઈ લાઢણુપાર્શ્વનાથ સ્તવન ( સુમતિનાથ ગુણ શું મલીજી—એ રાગ ) લેાઢણ પાર્શ્વ જિનેશ્વર વંદું, ભાવધરી સુખકારી, ધરણેન્દ્ર પદ્માવતી સેવે, પાર્શ્વ યક્ષ ગુણુકારી. પ્રભુજી મ્હારા જગમાં તુજ ખલિહારી.
મન વચન કાયાથી ભકિત, કરતાં મંગલકારી; શુદ્ધિ સિદ્ધિ તુષ્ટિ પુષ્ટિ, અનુભવ સુખ નિર્ધારી. પ્રભુ૦ ૨
For Private And Personal Use Only