SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org שיו હેલ્હિર બ્રહ્મા અલખ નિરંજન, વર્તી જગ જયકારી; પુરિસાદાની પુરૂષાત્તમ તુ, જગ જન આનંદકારી, પ્રભુજી ૩ તુજ સેવાથી શિવ સુખ મેવા, ચિંતામણિ હિતકારી; કામકુભ શ્રી કલ્પવૃક્ષ તું, પરમાનદ પદધારી. પ્રભુજી ૪ તુજ સેવામાં નિશદીન રહીશું, પ્રાણજીવન ઉર ધારી; બુદ્ધિસાગર પ્રેમે ગાવે, લેશે। આ વિનતી સ્વીકારી. પ્રભુજી૦૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુસ્તુતિ, ( પ્લવગમ છન્દ. ) નમું નાથ ત્રિભુવન પૂજ્ય પ્રભુ જયકાર છે, જય દિનમણી દીનદયાલ વિભુ સુખકાર છે; જય જિનવર શ્રી જગદીશ નિર્જન જગ ઘણી, નમું જિનવર પદકજ પ્રેમ કર્મ હરવા ભણી, નિરક્ષર અક્ષર અન ંત ભટ્ઠત વિરાજતા, પ્રગટાવી કેવલજ્ઞાન જગતમાં છાજતા; જય અશરણુ શરણુ અખંડ મહેશ વિલાસી છે, જય ગુણુપર્યાયાધાર!! અજ અવિનાશી છે. જય અજરામર અહિં ́ત સ્મરણુ શિવ પન્થ છે, જય શ્રી વીતરાગ મહેશ શ્રુતિ શ્રી ગ્રન્થ છે; મારે ક્ષણ ક્ષણુ પ્રભુ આધાર અન્ય શું જાણવું, બુદ્ધિસાગર સહજાનન્દ પરમપદ્મ આણુવું. - સંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન શ્રી સખેશ્વર પાર્શ્વ પ્રભુ જયકારી, પગ પગ જગજયકારીરે શ્રી, ચિંતામણિ તુજ મંત્ર સવાયા, ધારણા ધ્યાનથીજ ધ્યાા, ભક્તિ પ્રતાપે દર્શન પાયા, અનુભવ આનન્દ પાચેરે. શ્રી ૧ For Private And Personal Use Only
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy