________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
ક્રેન દીઠે દેવનું, જાતિ જ્યેાતમાં મળીએ; બુદ્ધિસાગર તીર્થના,-દર્શનમાં હળીએ.
For Private And Personal Use Only
શ્રી ૧૦
શ્રીપદ્મપ્રભુસ્તવનમૂ.
કરાયો૦ ૩
પદ્મપ્રભુ જિન અતર્જામી, જગજીવન જગરાજ; પુરૂષાત્તમ પરમાતમ સ્વામી, નિરખ્યા નયણે આજ, હુડ હું હરખ્યો રે, ગિરૂઆના ગુણે કરી; કરદાય જોડીરે વંદું હું હર્ષ ધરી ( એ ટેક ) ૧ સ્વર્ગ થકી ચવી માત કુખે જખ, આવે શ્રી જિનરાય; તબ ચાસઠ સુરપતિ હરખીને, પ્રણમે પ્રભુજી પાય; હરખે નિજ માતારે અતિશય ભકિત કરી. કરદાયજો૦ જિનપતિ જન્મેચ્છાને કાળે, પ્રભુને સુરગિરિ લેઈ, એક્રોડ સાઢલાખ કળશ ભરી, વ્હવણુ કરે સુર કે'; કમેલ ટાળેરે, દુ:ખ જેમ નાવે ફ્રી. જિનવર જનનીપાસે મૂકી, નંદીશ્વર સુર જાય, જન્મકલ્યાણક અતિશય ચાગે, અજવાળુ' નરકે થાય; ધ્રુવ એવા દેખું રે, હાય ભાગ્યદશા ખરી. લાડ લડાવે માતા પ્રેમે, મોટા જિનવર થાય; ભાગ રાગ ત્યજી, નિજ આતમ, જળ ૫'કજને ન્યાય, દીક્ષાકાળે આવેર, લેાકાંતિક હર્ષ ધરી દીક્ષા ગ્રહી નિઃસ‘ગી જગ ધણી, મહીતળમાં વિચરત, ક ખપાવી કેવળ પામ્યા, સમવસરણ વિરચંત; દેવકાડાકાડીરે, સાથ લઈ આવે હિર. ચાર મુખે ખાર પદા આગે, રૂડી દેશના દે; કર્મઠુઠાવી શિવપુર પહાચ્યા, પરમાતમ પદ લેઈ, ગામ આજોલેર નિરખતાં નનાં કરી; બુદ્ધિસાગર વદેરે, શાશ્વતસિદ્ધિ વરી.
કરઢાયજો ૪
કરદાયનો પ
કરદાયજો હું
કરદેાયો છ