________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
શુદ્ધપરિણતિ ભક્તિથી, થયા સિદ્ધ અનતા, વિમલાચલ મહિમા ઘણે, પાપી પ્રાણી તરતા. આ. ૯ સિદ્ધાચલ શિખરે ચડે, ચેતન ગુણ પ્યારા આદીશ્વર ભેટી ભલા, અન્તર્થી ને ન્યારા. આ. ૧૦ શરાણું સિદ્ધાચલનું કર્યું, તેને વિશ્વાસી, બુદ્ધિસાગર ભેટતાં, જ્યતિત પ્રકાશી. આ૦ ૧૧
શ્રી. ૧
શ્રી
ર
શ્રી. ૩
શ્રી
૪
શ્રી સિદ્ધાચલસ્તવનમૂ. શ્રીસિદ્ધાચલ ભેટીએ, ભવભય દુઃખ હરવા; આધિ વ્યાધિ ઉપાધિનાં દુઃખ સઘળાં હરવા. સકળતીર્થશિરોમણિ, વિમલાચલ ધારે, શત્રુંજયને ભેટતાં, આ ભવદુઃખ આરે. અસંખ્યયેગે સેવીએ, જ્ઞાન ધ્યાનમાં રાચી; સમ્યગદૃષ્ટિ જીવડા, રહે તીર્થમાં માચી. શત્રુજ્યગિરિદર્શને, સત્ય આનંદ ઘટમાં; ચિંતામણિ હસ્તે ચઢ, પડે શું ખટપટમાં. ત્રણપન્થથી ચઢાય છે, બીજા કેઈક પત્થ; આદીશ્વર પ્રભુ ભેટીએ, કેત્તર નિગ્રન્થ. ગિરિપર ચઢીએ પ્રેમથી, ઇસમિતિ સંભારી; હળવે હળવે ચાલીએ, મિત્રને ધારી. આડું અવળું ન જોઈએ, ચાલો શકત્વનુસાર, થાતાં વિશ્રામ લેઈને, આગે ચઢીએ વિચારે. અપ્રમત્તપન્થ સંચરી, પેસે જિનવરદ્વારે, દર્શન કરીએ દેવનું, ભવપાર ઉતારે. - ભકિત કિયા જ્ઞાન પંથથી, વિમલાચલ ચઢીએ; અનુભવ સાથીના સહાયથી, મેહમદ્ભથી લઢીએ.
શ્રી
૫
શ્રી
શ્રી. ૮
શ્રી
૯
For Private And Personal Use Only