________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
શ્રી સીમંધરસ્તનામ
(રાગ ઉપર.) શ્રી સીમંધર સ્વામીનું, શરણું એક સાચું પ્રેમીમાં પ્રેમી પ્રભુ, તવ વણ સહ કાર્યું. શ્રી સીમંધર૦ ૧ સમરણ મનન એકતાનતા, કરતાં એક તારી; ભક્તિથી ભાગે આંતરે, શુદ્ધ ચારિત્ર ધારી, શ્રી સીમંધર૦ ૨ મારા મનમાં તું એક છે, પૂર્ણાનંદવિલાસી; બુદ્ધિસાગર વંદના, કરતાં સુખવાસી. શ્રી સીમંધર૦ ૩
શ્રીસિદ્ધાચલતવનમ્ ( થાપરવારી સાહિબા કાબીલ મત જાજો-એ રાગ.)
આદીશ્વર અરિહંત, સુખના છે દરિયા વિમલાચલવાસી પ્રભુ, રત્નત્રયી ભરિયા. આ૦ ૧ આદીશ્વરના ધ્યાનથી, ઘટ આનંદ આવ્ય પ્રભુ ગુણમાં લીનતા થતાં, એકરૂપ સુહા, આ૦ ૨ અનુભવ અમૃતપાનમાં, ચેતન સુખ ભેગી; નિર્મલ શુદ્ધસ્વભાવને, મેંગ સાધે ચગી. આ૦ ૩ ભક્તિ ક્રિયા ને જ્ઞાનથી, વિમલાચલ યાત્ર કરશે તે જન થાવશે, પરમાનંદ પાત્ર. આ૦ ૪ ગુણસ્થાનક પગથાલીયે, ચઢી જિનવર ભેટ શુક્લધ્યાનની દૃષ્ટિથી, દેખતાં નહિ છેટું. આ૫ નિજદૃષ્ટિ નિજમાં ભળી, વિમલાચલ ફરશી; શત્રુ સહુ પાછા ફર્યા, દેખી જ્ઞાનની બરશી. આ૦ ૬ અસંખ્યપ્રદેશી ચેતન, થયે શક્તિ વિલાસી; ઉત્કટ વીર્ય પ્રધ્યાનથી, વિમલાચલ વાસી. આ૦ ૭ એકમેક પ્રભુ ભેટતાં, એકરૂપ સુહાયા, સાદિ અતિસ્થિતિથી, ક્ષાયિક ગુણ પાયા,
અા
૮
For Private And Personal Use Only