________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૭
અનુભવ દર્શન સ્પન જો દીલ થાય છે, ત્યારે વીરપણું ઝટ મત પરખાય છે; અંતર્યામી દેવ સેવ છે ધ્યાનમાં, પરમાતમની સેવ ધરી છે જ્ઞાનમાં.
આતમના ઉપયોગ શુદ્ધ મુજ જાગશે, મિથ્યાપરિણતિ દુષ્ટા તદા દૂર ભાગશે; ઉપશમાર્દિક ભાષ વીરતા આવશે, બુદ્ધિસાગર જીતનગારાં વાગશે.
શ્રીસીમંધરસ્તવનમૂ
( શ્રીઅે સિદ્ધાચલ ભેટવા,-એ રાગ.
શ્રી સીમધર વ ંદના, ભવનાં દુ:ખ હર્તા; મહાવિદેહવાસી પ્રભુ, શાશ્વત સુખ કર્તા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશ્ચય તે વ્યવહારથી, શરણુ એક તારું; હુ તુ ભેદ મટાવવા, પ્રભુ ધ્યાન છે સારૂં.
આઢા જલધિ ગિશ્થિતીને, તુજ દર્શન કરશું; બુદ્ધિસાગર પ્રભુ મળે, એક ઠામે ઠચ્છુ.
For Private And Personal Use Only
વધુ માન૦ ૪
લઘુતા એકતા લીનતા, તુજ ધ્યાને થાવે; અનુભવ મંદિર દિનમણિ, પ્રભુ તું પ્રકટાવે. શ્રી સીમ’ધર૦ ૨
શ્રી. સીમ ધર્૦ ૩
ક્ષેત્રભેદના વિરહને, તત્ર ઉપયોગ ટાળે;
તુજ ભક્તિમાં મુક્તિ છે, માહનું જોર ગાળે. શ્રી સીમધ૨૦ ૪
વર્ધમાન ૫
શ્રી સીમંધર૦ ૧
શ્રી સીમધર૦ ૫