________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૬
કૃપાકરીને ધ્યાને દીલમાં આવે, વિષયાદિકવૈરી શીઘ્ર નિવારો; ગાંડા પણુ આ માળ તમારા જાણીરે, ભવસાગરની પારે પ્રભુજી ઉતારો. બાળ તમારા કહીને પ્રભુ ખેલાવારે, વ્હાલાવીર !! સેકવ્હારે આવો; જિનવર દર્શન સ્પન કરવા રસીયારે, અંતર્ર્ના સ્વામીરે કરૂણા લાવજો. મ્હારા કહી મેલાવા હસ્તગ્રહીનેર, સેવકને તારેરે શાલા આપની, બુદ્ધિસાગર વીરજિનેશ્વર તારારે, ભકિત એક સાચીરે, વીર મામાની,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સમતા ૪
સમતા ૫
સમતા ૬
શ્રીવીરપ્રભુસ્તવનમૂ
( નદી જમુનાકે તીર ઉડે ઢાય પ`ખ-એ રાગ )
વર્ધમાન જિનરાજ કૃપાળુ તારો, શરણાગત વીતરાગ સેવકને ઉદ્ધારn; સત્તાએ છું સરખા અનાદિ કાળથી, વ્યક્તિથી નહિ શુદ્ધ અહિરાતમ ચાલથી. શુદ્ધ રમણતા ધ્યાનથી સિદ્ધપ્રભુ થયે, પરપુદ્ગલના રાગથી સેવક ભવ ર ; ક્ષાયિકભાવે નિશ્ચય મંગલ તે વર્યું, ભાવમંગળ પદ જાણ્યું મેં ન અનુસર્યું. આવિર્ભાવ ઋદ્ધિ થઇ તુજ શાશ્વતી; કેવલજ્ઞાને સત્યવચનની ભગવતી; વીર્ય શકિત ઉપયોગ ચરણમાં લીનતા, તુજસેવનથી ગુણગણની હાય પીનતા
વધુ માન૦ ૧
વર્ષમાન૦ ૨
વમાન