________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિજદીલમાં તું આવતે, પ્રગટાવતે સુખ લહેરિયે, . પરાપર્યંતી ગાનમાં જાવ મહાવૈરિયે આધાર મારે સત્ય તુહિક દોષની પેઠે હરે, મહાવીરજિનવરચરણસેવક ભવાબ્ધિ ક્ષણમાંહી તરે; ત્રિશલાતનય સિદ્ધાર્થ રાજાકુળદીપક ઈશ છે, બુદ્ધ બ્ધિ સેવક તારો આધાર વિશ્વાવીશ છે,
શ્રીવીરજિનદર્શનસ્તવનમ. (પ્રભુપરિમા પૂછને પસહ કરીએ એ રાગ) જિનવર વીર પ્રભુનાં દર્શન કરે, ત્યાગીને દુઃખદાયી સંસારને, બારવર્ષ નિ:સંગે ચેતન ધારે, ધ્યાનથકી સફલ કર્યો અવતારને, સમતાએ તાજીયા મેહવિકારને; ધર્મ ક્ષમા ધરીને તજીયા ખારને, ધન્ય ધન્યરે વીરમ્રભુઅણગારને. સમજીને ચેતન !! શિક્ષા ધારને સમતા ૧ ગુણસ્થાનક સપાને ધ્યાને ચઢીયારે, મુકિતના મહેલે રે પ્રભુજી વિરાજીયા કર્મઝટકસંહારી જિનપદ લીધુંરે, લેકાંતે સિદ્ધ થઈને ગાજીયા.
સમતા ૨ ક્ષાવિકભાવે નવઋદ્ધિના, ભેગીરે, ઉપયોગી સમયે સમયે સર્વના રૂપારૂપી સહજ સ્વરૂપી ભેગીરે, ભાવથકી મહાવીરરે વતે ગર્વ ના.
સમતા
For Private And Personal Use Only