________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૧
શ્રીમલ્લિનાથસ્તવનમૂ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(વિમલાચલનાવાસી મારાવ્હાલા-એરાગ )
પ્રભુ મટ્ટિજીનેશ્વર પાય નમું, નિત્ય પાય નમુ· પાય નમું; પ્રભુ આણુધરૂ શિર પ્રેમે સદા, બહુ દુ:ખ વસુ' દુ:ખ વસુ, હરિહર બ્રહ્મા વિષ્ણુ તુ છે, રામ અને રહેમાન; ખુદા સ્વયંભૂ, જગન્નાથ તુ, ત્રણભુવન ભગવાન્ અઢાર દોષા નાશ કરીને, પામ્યા કેવલજ્ઞાન; ત્રણભુવનના તારક વ્હાલા, સિદ્ધ યુદ્ધ સુલતાન. ભવદુ:ખભજન અલખનિરજન, અડવડીયાં આધાર; સાચું શરણુ ગ્રહ્યું તમારૂ, તાર તાર મુજ તાર. મેાડા વહેલા પણ તુમ તારક, હવે કરા શીદ વાર; તુમ હિ ત્રાતા માતા ભ્રાતા, કરશેા સેવકના ઉદ્ધાર જે જે મારા મનમાં તે તે, જાણેા દિનદયાલ; બુદ્ધિસાગર વધુ નિશશશ્વન, કરશેા સેવકની સંભાલ
શ્રીમલ્લિનાથસ્તવનમ્.
',
મટ્ટિજીનેશ્વરચરણમાં, નિત્ય શીષ નમાવું; વિનય ભક્તિ શ્રદ્ધાથકી, ચિત્ત પંકજ ધ્યાવું. યથાપ્રવૃત્તિ કરણમાં, વીત્યેા કાળ અનાદિ; તાપણુ પાર ન આવીયા, ટળી આધિ ન વ્યાધિ. અપૂર્વકરણમાં આવીને, અનિવૃત્તિ ગ્રહાયુ; સમ્યક્ પ્રભુ ગુણ દને, શુદ્ધરૂપ જણાયું. દન ચારિત્રમેાહના, નાશ થાતાં પ્રભુતા; કેવલજ્ઞાને શેયની, ભાસનમાં વિભુતા. ક્ષાયિક નવ લબ્ધિ જળે, પૂર્ણાનન્દ વિકાસે, સિદ્ધ યુદ્ધ પરમાતમા, જ્યેાતિ પરમ પ્રકાશે નિજૠષિ નિજ દેખતાં, મટ્ટિજીનવર મળીયા; બુદ્ધિસાગર ભક્તિથી, મ્હારા અનેારથ ફળીયા.
For Private And Personal Use Only
૭૦ ૧
જી ર
જીવ
»
જી ૫
મલ્રિ ૧
મર્
મ ૩
મ ૪
મ૦ ૫
મ॰ ↑