SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ જગ ઉપકારી શિવસુખકારી, વઢે પૂજે ધન્યઘડી; દુ:ખના વારક તારક સાચા, વૈદન આવ્યા એક હેડી. અજ અવિનાશી શિવપુરવાસી, શ વિલાસી દેવ ખરા; યતિ તતિ પતિનુ પૂજન સાચું, ધ્યાને નાસે જન્મ જરા. મ્હાય કરી સેવકને વ્હાલા, તુજ સેવાથી ખાલ તરે; હૃદયકમળમાં સમરૂં સ્વામી, બાળક તાહરી કર ગરે. દયાનિધિ એ દયા કરીને, તારા સેવક ટળવળતા; રાગ દોષ દાવાનળ જોરે, ચતુર્ગતિમાં હું મળતા. શરણાગતવત્સલ તું સાચા, તવ ભક્તિમાં ભાવ ભળે; તવ ભક્તિથી શક્તિ પ્રગટે, રાગાદિ દોષો સહુ ટળે. ખળ ખાળ હું ત્હારા વ્હાલા, મીઠી સેવા દીલ ખરે; અનુભવરસમાં રંગાઇને, સેવકસિદ્ધિ શીઘ્રવરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધ સનાતન સત્ય સુખ કર, પાયે લાગુ લળીલળી; તવ દર્શનથી સમકિત શ્રદ્ધા, સુખની આશા સર્વ ફળી. તવ ગુણુ ધ્યાતાં સુખડાં પ્રગટે કુમતિ કાળાં ક ટળે; બુદ્ધિસાગર સેવન પૂજન, કરતાં મુકિત સ્હેજ મળે, શ્રીવીરપ્રભુસ્તુતિ. ( ભુજંગી છંદું. ) નમે વીર વિશ્વેશ દેવાધિદેવા, સદા તાહરી શીખમાં શ મેવા; પ્રભુ પાપોં રહું ભૃગરૂપે, પ્રભુ રૂપને હું ચહું છું ઉમ`ગે. પ્રભુ તુંહિ સાચા મુદા પાય લાગું, મુદ્દા તાહરા ધ્યાનમાં નિત્ય જાગું; હણ્યા રાગને દ્વેષ જ્ઞાનેજ ભારી, અહો શકિત ભારી સ્વભાવેજ હારી. For Private And Personal Use Only
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy