________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
જિનપઢિમા પણ તેવી રીતે, જિનસરખી ભાખી સુખકા, વન્દન પૂજન ભકિત કરતાં, પ્રાણી પામે ભવના પાર. સમવસરણમાં જિનવર વન્દે, ફળ પામે જે પ્રાણી સાર; તેવું ફળ પિંડમાવન્દનથી, સમો મનમાં નર ને નાર. કલિકાલમાં જિનપડિમાના, સાચા મોટા છે આધાર; વન્દન પૂજન ભક્તિ કરતાં, પ્રાણી પામે ભવના પાર. સર્પબુદ્ધિથી દેરી હુણુતાં, પંચેન્દ્રિય હત્યાનું પાપ; મનપરિણામે ફળ એ જાણે, એવી જિન વચનાની છાપ. દ્રૌપદીએ જિનપરિમા પૂજી, ધન્ય ધન્ય શ્રાવક અવતાર; વન્દેન પૂજન ભકિત કરતાં, પ્રાણી પામે ભવના પાર. સૂત્રોના અક્ષર છે જેવા, તેવી મૂર્તિ છે નિર્ધાર; અક્ષર પઢિમા એ છે સરખાં, સ્થાપક નિક્ષેપા જયકાર. અહિન્તના નામે મુકિત, સ્થાપનથી પણ તેવી ધાર; વન્દન પૂજન ભકિત કરતાં, પ્રાણી પામે ભવના પાર માગમને યુક્તિથી સાચા, જિનપડિમા વન્દન આચાર; શાશ્વત જિનપડિમાના પાઠા, સુત્રામાં વતે હિતકાર. જિનપડિમાનું સ્થાપન કરવું, ઉત્સવ તેના છે ગુણુકાર; વન્દન પૂજન ભક્તિ કરતાં, પ્રાણી પામે ભવના પાર જિનપરિમાથી જિનની યાદી, જિનની યાદી ગુણનુ મૂળ; નિની સેવા મીઠા મેવા, ભતિથી ભાગે છે ભૂલ મુદ્ધિસાગર સાપેક્ષાથી, સમજી નિશ્ર્ચય ને વ્યવહાર; વન્ધન પૂજન ભકિત કરતાં, પ્રાણી પામે સત્રના પાર
શ્રીપાના નાથસ્તુતિ. ( રૂયિયા છંદ્ર. )
પામાં જિનેશ્વર વામાનદન, શરણુ સત્ય ત્હારૂં મન કડ પ્રાણપતિ તું ભવભય ભંજન, અવલખન ત્હારૂં છે ખરૂં. તવ નામે ભય સઘળાં નાસે, માઁગલમાલા થાય ખરી; દ્ધિ સિદ્ધિ ઘટમાં પ્રગટે, વંદુ પ્રેમે ભાવ ધરી.
For Private And Personal Use Only