SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૭ નિશ્ચલ આતમ સ્વરૂપની, સિદ્ધિ જેથી થાય; તે સિદ્ધાચલ વંદીએ, સવર ગુણુ પ્રગટાય. દ્રવ્યભાવથી વંદતાં, આત્મ સમાધિ પાય; દ્રવ્યભાવ સમજ્યા વિના, ગિરિગુણ નહિં ગવાય. ગિરિવર પ્રતિ પગલું ભરે, જ્ઞાનપણે જે કાઈ, નિર્મલ આત્મ કરે તદા, પાપ પંક સબ ધાઈ. બાહ્યાંતર્થી શુદ્ધ થઈ, રાખે સ્થિરાપયેગ; ગિરિ ચઢતાં સમતા વરે, પામે નિજણ ભાગ. આલેાયણ લે પાપનું, સુણી ગુરૂમુખ ઉપદેશ; સિદ્ધાચલ ગિરિ સેવીને, પામે અવિચલ દેશ. આલેાચે નહિ પાપને, મૂકે ન માયાઝાળ; સિદ્ધાચલ તસ શું કરે, જો પરિણતિ ચાલ. કથા કર્મ આલેચના, શ્રદ્ધાથી કરનાર; પામે તે પરમાને, જિનઆજ્ઞા શિર ધાર. ક્રોધ ન કરીએ કાઈ છું, ધરી મનમાં વિશ્વાસ; શ્રીસિદ્ધાચલ વદીએ, ત્યાગી પુશ્કેલ આશ. વિષયાન્માદ્વિચિત્તને, વશ કરવાને હેત; તપ જપ યમ પૂજા કહી, મુક્તિવધુ સ ંકેત. યાત્રા નવાણું જે કરે, સમજી તત્ત્વસ્વરૂપ; આશ્રવ માગે છેદતાં, લહે ન ભવભય ધૂપ. વિધિપૂર્વક પૂજા કરે, નાસે કમ કલંક, સહજાનંદે વિચરતાં, કા રાજા કાણુ રંક. અજરામર પદ ઝટ લહે, કરતાં નિર્મળ સેવ; ક્ષાયિકભાવે ચેતના, ચિદાનંદ ગુણુ મેવ. આજ સફળ દિન માહુરી, સફળ મનુષ્ય અવતાર; શ્રીસિદ્ધાચલ દેખતાં, આનંદ હર્ષ અપાર. અમૃતફળને આપવા, કલ્પવૃક્ષ સમ અહ; વૈરા પૂજો વિજના, થાવે નર્મલ રેહે, ૧૮ For Private And Personal Use Only ૭૪ ૭૫ ૭ ७७ ae ૭૯ ♦ ૧ ૮૨ ૩ ૪ ૮૫ V ર
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy