________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ અનાદિ ભટિકા, તાય ન આવ્યા ત; શત્રુજય રૂષભપ્રભુ, તાર તાર ભગવત, એકેદ્રિય એરે ંદ્રિમાં, દર્શન કબહુ ન થાય; સદ્ધિ ચારદ્રિમાં, નજરે નહીં જણાય. પ્રશ્નલ પુણ્યાય થકી, લહી માનવ ભવસાર; શ્રીઆદીશ્વર ભેટીયા, તાર તાર મુજ તાર. શિવશ કર ગિરિ દેખીને, પામેા મન આનă; શુદ્ધ સ્વરૂપાન દતા, જસ ધ્યાને ઉદ્ધૃસંત. જગ તારે એહ હેતુથી, જગતારણુ કહેવાય; તે સિદ્ધાચલ દ્વીએ, નિર્મલ આત્મ સુહાય. ગુણાનંત પ્રગટે મુદ્દા, જસ ધ્યાને નિજમાંય; ગુણુ ગિરિવર તણી, સેવાશિતળ છાંય. આર્ત્તધ્યાનની નતા, ગિરિવર ધ્યાને થાય; રૌદ્રધ્યાની પણ સિદ્ધતા, શત્રુજય મહિમાય, પુંડરીક ગણધર મુખા, આવ્યા' વિમલ ગિરિ'ă; તે વિમલાચલ વંદીએ, પ્રણમત સજ્જન વૃન્દ. સેવે શિવ સુખ સંપદા, ધ્યાવે ધ્યેય પમાય; નમું નમું હું... તીને, મુક્તાનંદ કથાય. નિરૂપાધિપદ એહથી, પામે કહે જિણું; અતિમંત મહિમા સ્તવે, શું જાણે મતિમદ અનેકાર્થ પદાર્થ તે, સાત નયે ગ્રહવાય; વ્યવહારે નિમિત્તતા, નિશ્ચયથી નિજમાંય. પરસ્પર સાપેક્ષથી, વતે ના સદાય; નચેાથી શબ્દાર્થને, કહેતા શ્રીજિનરાય, અનેકાંત શ્રદ્ધા ગ્રહી, વિમલેશ્વર ગિરિરાય; વા ભાવે ભવિજના, ફર્મ મર્મ દૂર જાય.
For Private And Personal Use Only
R
દર
૬૩
૪
સ
દ
૬૦
•
૬૯
७०
૭૧
R
७३