________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરછોડે નહિ મને દીનદયાળુ, હસ્ત ગ્રહી હવે તારે. નેમજી રે ભકિત કે ભાવ નહિ અન્તરૂમાં જ્ઞાન નહિ, મુખથી કરૂંછું લવાર, દેષની પિઠ આ બાળ તમાર, તાર્યો તે વણ નથી આરોરે,
નેમજી છે સા કરોને પ્રભુ શરણું તમારું, તારેને સાંભળી પકારે, બુદ્ધિસાગર હારે આવોને બાપજ, કરજે સેવકને ઉદ્વારે.
નેમજી ૪
શ્રી વીરસ્તવનમ્. (માન માયાના કરનારારે–એ રાગ.) પ્રભુ વીર જિનેશ્વર પ્યારારે, મુજ પ્રાણતણા આધારી૦ સિદ્ધ સનાતન નિર્મલતિ , શાશ્વત સુખ નિર્ધારા; સાયિકભાવે ગુણવર્યા સહુ, જિનવર જગકારારે. પ્રભુ ૧ સુખકર દુઃખહર ચરમ જિનેશ્વર, વસિયા દિલમાંહિ મહારા; બુદ્ધિસાગર વિભુ વીરના નામથી, હવે સફલ અવતારરે.
પ્રભુ ૨
અથ શ્રીસિદ્ધાચલ દુહા. રત્નત્રયી ધારક પ્રભુ, ષભદેવ અરિહંત નમિત સુરાસુર ઈદચંદ, ભવ ભજન ભાગવત. જયજય આદિ નિણંદ શ્રી, કેવલ કમલાનાથ; સિદ્ધાચલ ગિરિમંડણે, સેવક કરે સનાથ. પૂર્વ નવાણુ વાર જ્યાં, આવ્યા અષભ જિર્ણ; તે સિદ્ધાચલ વંદીએ, કાપે ભવભયકુંદ. પ્રાય: એ ગિરિ શાશ્વતે, મહિમા અપરંપાર સમ્યગુષ્ટિજીવને નિમિત્ત કારણ ધારી,
For Private And Personal Use Only