________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
ક્ષાયિકભાગે નિર્મલ દર્શન, શાને શોભે શ્રી જિનરાય, પરમ મહેદય જિનવર વહુ, બે કર જોડી લાગું પાય. ૧ નય સપ્ત ને ચાર પ્રમાણે, પદ્રવ્ય ભાખ્યાં નિર્ધાર સહભીની રચના કીધી, અનેકાન્તમતની સુખકાર, દેશદેશ વિહાર કરીને, સમજાવ્યા તે સપાય; પરમ મહદય જિનવર વન્દુ, બે કર જોડી લાગું પાય. ૨ દર્શનજ્ઞાનચરિત્રે મુક્તિ, વિસ્તારે સમજાવ્યું તેહ, શ્રાવક સાધુ ધર્મ બતાવ્યા, સમજાવ્યા છે પચ્ચે દેહ, ઔદયિક આદિ પચભાવને, કથિયા મુખથી તે જિનરાય, પરમ મહેદય જિનવર વહુ, બે કર જોડી લાગું પાય. ૩ દયાધર્મના ધેરી સ્વામી, તીર્થકર ભવ તારણહાર; સ ચતુર્વિધ મહાતીર્થને, સ્થાપી કીધે છે ઉપકાર, દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવથી, તત્વ કચ્યા છે તે જિનરાય, પરમ મહેદય જિનવર વહુ, બે કર જોડી લાગું પાય. ૪ બહુ ઉપકારી શિવ સુખકારી, ગુણ હારા છે અપરંપાર નવગુણ ધ્યાતાં ધ્યેયસ્વરૂપે, ધ્યાતા થાવે છે નિધોર, બુદ્ધિસાગર કરૂણું કરશે, શરણ શરણ તું છે સુખદાય; પરમ મહદય જિનવર વન્દુ, બે કર જોડી લાગું પાય. ૫
નેમિનાથભક્તિસ્તવનમ્ (વહેચશે ભક્તિના ભાઈ નાણાં-એ રાગ) નેમજી અરજી આ ઉરમાં સ્વીકારે મને સાચે છે આશરે
તમારરેનેમ અન્તરૂમાં તાપ છે બાહિર તાપ છે, જ્યાં ત્યાં છે દુઃખને પાર સ્વપ્નામાં દુઃખનાં વરસે છે વાદળાં, મોટા આ દુ:ખથી
ઉગારે. નેમજી ૧ પાછળ દુઃખ ને આગળ દુખડાં, દુખી લાગે છે જન્મારે;
For Private And Personal Use Only