________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર હત્યારા પાતકી, તે પણ એ ગિરિ જાય, ભાવે જિનવર ભેટતાં, મુકિતવધુ સુખ પાય. દ્રવ્ય ભાવ બે ભેદથી, સે તીરથ એહક ઉપાદાન નિમિત્ત યેગ, સમર્યાથી શિવગેહ. કર્મરેગને, ટાળવા, ઉત્તમ છે આધાર; શ્રી સિદ્ધાચલ સમરીએ, શ્વાસમાંહિ સવારઅજરામર પદ પામવા. લહી મનુષ્ય અવતાર શ્રીસિદ્ધાચલ સમરીએ, શ્વાસમાંહિ સવાર. એસમ તીરથ કો નહિ, ભવજન તારણહાર, શ્રીસિદ્ધાચલ સમરીએ, શ્વાસમાંહિ સેવાર. દર્શન સ્પર્શને વેગથી, નિર્મળપદ નિરધાર; શ્રીસિદ્ધાચલ સમરીએ, શ્વાસમાંહિ સવાર. પ્રેમભકિત બહુ માનથી, હઠ કદાગ્રહ ત્યાગ; શ્રીસિતાચળ સમરીએ, શ્વાસમાંહિ સેવાર. તીર્થનેનાયક એ ગિરિ, અવર ન જગમાં કાય; સેવે શાશ્વત સંપદા, અજરામર પદ હાય. ભવીને તારવા, યાનપાત્ર સમ જાણ; તે શત્રજય વંદીએ, પામી જીનવર આણ અકલંક શકિત અનેક એ, વિશ્વાનંદ કથાય; શ્રીશત્રુજ્ય પ્રણમીએ ભાવભય પાતિક જાય. મેર મહીધર નામથી, સમરે ચિત્ત સદાય; પરમાતમ પદ પામવા, ઉત્તમ એક ઉપાય. પુંડરીક ગણધર જીહાં, પામ્યા શાશ્વત સિદ્ધ બીપુંડરગિરિ પ્રણમીએ, પ્રગટે આતમ રિદ્ધ. વીતરાગ પદ પામવા, કરીએ ભાવે સેવ પરિતમંડણ નામથી ટળે અનાદિ કુટેવ. શગ તેષ તે દૂર ટળે, કરતાં ગિરિ ગુણ ગાન
ઇશ્વ જગજ, ચાતા શાશ્વત સ્થાન.
૧૬
૧૮
For Private And Personal Use Only