________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૭
મયણાસુંદરી શ્રીપાલ, પામ્યા છે મંગલમાલ,
આશ્મીલ તપને દિલ ધારી
નિશ્ચયવ્યવહારે દાખ્યાં, ગુણગુણીવિભાગે ભાખ્યાં, ચનિક્ષેપા અવતારી.
અન્તર્ની શક્તિ આપે, પરમાતમ પદમાં થાપે, નવપદની છે અલિહારી.
પદ્મિસ્થાક્રિક ભેદ, નવપદ ધ્યાને સુખ વેદ, સહુ કકલંક વિદ્યારી,
નવપદનું ધ્યાન ધરીકે, આતમની લક્ષ્મી વરીજે; પામેા ભજલિધ પારી,
નવપદના સાચા યંત્ર, નવ પદ્મના એ મહા મત્ર; એ નવપદ મંગલકારી
સ્મરા નવપદ શ્વાસાજ્ઞાસે, સિદ્ધિ ઋદ્ધિ-ઘટવાસે; બુદ્ધિસાગર અવધારી.
શ્રી મહાવીરપ્રભુસ્તુતિ. ( ચાપાઇન્ટ. )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
નમું
સું૦૩
નમું॰ ૪
નમું ૫
નમું હું
નમું॰
નમું॰
વીર જીનેશ્વર લાગુ પાય, શરણુ શરણુ તું છે સુખદાય; ભડવારિયાંના તું આધાર, તાર તાર સેવકને તાર. જગમાં સાચા તું છે દેવ, સુખકર સાચી ત્હારી સેવ; હું છું પાપીના શિરદ્વાર, થાશે કેવા મુજ અવતાર. ભણી ભણીને ભૂલ્યે ભાન, નિશદિન પરભવે ગુલતાન; ઉતાર્યું નહી' અન્તર્નાન, એ સૈા જાણેા છે ભગવાન. મનની ચંચલતા નહિ મટી, લેશ ન પરની મમતા ઘટી; મન મર્કેટના અવળા ફેર, વર્તે છે અન્તર્ અન્ધેર. અમૂલ્ય જીવન ચાલ્યું જાય, પણ પસ્તાવા લેશ ન થાય; માહે મુંજ્યેા પામર જીવ, પરસ્ત્રભાવે રમે સીવ,
3
૨