________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવલજ્ઞાની જાણે સહુ, જાણુતાને શું બહુ કહું મનડું મુંઝે માયાજાળ, અન્તરને આવે નહિ ખ્યાલ. ૬ અહા ગતિ શી મારી થશે, મળિયું જીવન ચાલવું જો; હા હાથે જીવન સર્વ, ફેગટ ફૂલી કીધા ગર્વ. ૭ ખરે દિવસ મારે અપાર, શીરીતે પામિશ ભવપાર, ખરે એક લ્હારે આધાર, કરજે પાપીને ઉદ્ધાર. ૮ સમજીને નહિ કરું પ્રયત્ન, ગ્રહ્યા ન જ્ઞાનાદિક ત્રિરત્ન કાઠમાઠમાં હાર્યો સાર, જીનછ હારે છે આધાર. ૯ શિક્ષા અત્તમ નહિ વશી, વિષયેચ્છા મનથી નહિ ખશી;
અભિમાનને પ્રગટે તેર, વ્યાપ્યું મેહ નૃપતિનું ર. ૧૦ સિંહ સમો પણ થયે શિયાલ, ખુંયે માયા ખટપટ જાળ, કર્મવિપાકી આવી પડે, મુંજીને મહી લડથડે. ૧૧ ધીર વીરતા હાયે સહ, સમતામૃતને લેશ ન લહે; બડે કાંઠે આવ્યું ઝાઝ, જિનછ રાખો સેવકલાજ, ૧૨ કરવાનું તુજ વિણે નહિ ઠાણ, વીરનામનું સાચું હાણ વીરનામથી સહેજે તરૂં, વીરનામથી ફેર ન કરૂં. ૧૦ તવ મેળામાં બાળક શીર્ષ, તારો જીનવરજી જગદીશ; તારે પૂરે પાપી બાલ, કરૂણાથી કરજે સંભાલ. ૧૪ અનેક હારા નામે તય, શ્રેમે મુકિત લલના વર્યા, કનક અગ્નિથી નિર્મલ થાય, તુજ નામે મુજ આતમરાય. ૧૫ પ્રભુને મળતાં નાસે ભેદ, ધ્યાને હળશું થશું અભેદ; પ્રભુસ્વરૂપે એકાકાર, ધ્યાતા દયેયસ્વરૂપે ધાર. ૧૬ વીરસ્વરૂપે શ્વાસે શ્વાસ, જાવે તે છે કર્મવિનાશ; ધ્યાને ચેતન વતે ખાસ, નિજમાં નિજને પામે વાસ. ૧૭ જનને ભજતાં સુખ નિવણ, વીરની ભક્તિ કલ્યાણ વીરપ્રભુ વાણી વિશ્વાસ, વીરપ્રભુને છું હું દાસ. ૧૮ બચરિજ વીર પ્રભુને દાસ, ભેદ ન દાસ પ્રભુમાં ખાય, અનન્તભાવનાં નામે પાપ, વીર પ્રભુને જપતાં જાપ. -
For Private And Personal Use Only