________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્શનથી ભવની નિયમા સૂત્રે ભાખી, સહ આગમ ગ્રંથ દર્શનના તે સાખી, નમે દર્શનપદ ભકિતથી દર્શન પાવે, દર્શનભક્તિથી દર્શનમહ હઠાવે.
-
--
-
૭ જ્ઞાનપદ સ્તુતિ.
( રાગ ઉપર. ) પ્રણ પ્રણને નાણસ સદા ઉપકારી, મતિ શ્રત અવધિ મન:પર્યવ કેવલ ભારી, સ્વપરપ્રકાશક જ્ઞાને શાસન ચાલે, જ્ઞાને ભવિપ્રાણ જીવદયાને પાલે. સુમ બંસીલીવીએ આઘે ભગવઈ ભાખ્યું, જ્ઞાનીએ જ્ઞાનતાણું ફળ ઘટમાં ચાખ્યું, ભવિ !! જ્ઞાન ન નિન્દ જ્ઞાનિ નિન્દા વારે, ગુરૂગમથી જ્ઞાન ગ્રહીને ચેતન તારો, મહિમા છે અપરંપાર જ્ઞાનને સાચે, નિશદિન ભવિ પ્રાણું જ્ઞાનાભ્યાસે રાચે, જિનવાણી શ્રુત આધાર હાલ છે જાણે; શ્રુતજ્ઞાન ગ્રહીને શાશ્વતપદ મન આણે. જાણે નવતત્ત્વાદિક જિનવરની વાણું, સમજી સમ્યગ ભવજલધિ તરશે પ્રાણું, નમો જ્ઞાન સદા દિનમણિ જેવું ઉપકારી, પ્રણમું ભાવે હું જ્ઞાનસદા જયકારી.
૮ ચારિત્રપદ સ્તુતિ. (યલ ચેતન જિન મન્દિર જઇએ જિન દર્શન કરવા એ રાગ.)
ચરણ કરણ ધારી મુનિ વન્દુ મે સંચરવા, રકે જને પણ ચરણ ગ્રહે છે મુક્તિ વધુ વરવા
For Private And Personal Use Only