________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
10
૫ સાધુપદ સ્તુતિ.
( ધન્ય ધન્ય દિવસને ધન્ય ઘડી છે આજે એ ર૫ )
સંયમ ખપ કરતા મુનિવર વન્દેો ભાવે, સયત સેવાથી નિમલ સયમ પાવે; સરસવને મેરૂ અન્તર્ શ્રાવક સાધુ, મઙ્ગલકારી મુનિવર પદને આરાધું. ધન્ય ધન્ય દિવસ ને ધન્ય ઘડી તે લેખા, જબ મુનિવર દર્શન પુછ્યાયથી પેખા; સયત સદ્ગુરૂજી પચ્ચ મહાવ્રત ધારી, કંચન કામિનીત્યાગ કરે અનગારી. જાણે તે ભવ મુકિત પણ જિનવર દીક્ષા, વ્યવહારે વર્યાં વિષ્ણુ નહિ આતમશિક્ષા; ઘરમાર તજીને મુનિવર સંયમ સાધે, સયમ સેવાથી આતમ અનુભવ વાધે. સદ્ગુરૂ મુનિવર છે વન્દનના અધિકારી, નહિ ગુરૂ ગૃહસ્થી, સંયમના ગુણુ ધારી; મહાતીર્થં મુનિવર જગમ જે આરાધે તે શ્રાવક સાચા રત્નત્રયીને સાધે.
૬ દનપદ સ્તુતિ.
( રાગ ઉપરન. )
નમા દર્શીન ચેતન સ્પન શિવ સુખકારી, દર્શનથી સમ્યગજ્ઞાન લહેા જયકારી, વ્યવહાર અને નિશ્ચયથી દન કહીએ, એની પ્રાપ્તિથી શાશ્વત સુખડાં વહીએ,
For Private And Personal Use Only