________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
સૂરિ વિના નહિ ગચ્છ, શાસ્ત્રમાં પરગટ ભાખ્યું, વસે ગચ્છમાં સુમુનિ સૂત્રકૃતાંગે દાઝ્યું; રત્નત્રચિની પ્રાપ્તિ ગચ્છે વાસ ક્યાંથી, આરાધક વિ હાય સૂરિની અણુ ધયી, સÅનાયક સેવિએ ભવિ, ધન્ય ધન્ય તે મુનિરા, સૂત્રાર્થ દાતા જૈનગચ્છે-પતિ પ્રગટ સુખ જય:રા. સપ્રતિ શાસન નાયક સૂરિવર વન્દન કીજે, વ્યવહાર વર્તિને નિશ્ચય સત્ય ગ્રહીજે; સૂરિવાનું માન કર્યાથી શાસન વૃદ્ધિ, વ્રત ધારક સૂરિવર સેવ્યાથી શાશ્વત સિદ્ધ; જૈનધર્માંદ્ધારમાં શૂર સૂરિપરા સુલતાન છે, ચતુધિ સુસીઁ પ્રણેતા સૂરિારા ભાવાન છે.
For Private And Personal Use Only
૨
v
૪ ઉપાધ્યાયપદ સ્તુતિ.
( છંય છદ્ર. )
ઉપાધ્યાય ગુણ ખાણુ, જ્ઞાનના દરિયા ભાખ્યા, ભણે ભણાવે સૂત્ર સત્ય જે કરતા વ્યાખ્યા; ષદ્ધવ્યાદિક જાણુ સદા સંયમને પાળે, શિષ્યાદિક પરિવાર ધર્મના પન્થે વાગે; ઉપાધ્યાય ભગવાનનું મહુ, માન કરા જય જયકરા, ગુચ્છમાં યુવરાજસમા તે, અન્ય વૃન્દ અતિ સુખકરા. ૧ જૈન ધર્મમાં ધીર વીર સયમને સાધે, પંચાચાર રીણુ તત્ત્વને જે આરાધે; અન્ય ચતુર્વિધ સંઘ સર્વને શિક્ષા આપે, સમજાવીને ખાલસાને સયમ થાપે; ઉપાધ્યાયપદને નમી વિ વન્દન વાર તુજાર છે, સંપ્રતિ વાચક મુનિને નમતાં સેવતાં ભવપાર છે.