________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનમ: નવપદન્તુતિ. ૧ અરિહ’તપદસ્તુતિ.
( ધન્ય ધન્ય દીવસ ને ધન્ય ઘડી છે આજે એ) રામ.
અરિહંત નમા ભગવત સદા સુખકારી, તીર્થંકરનામેાદયથી જગ જયકારી, ત્રિજ્ઞાન સહિત તીર્થંકર ગભૅ આવે, ઇન્દ્રાદિક સુરગિરિ ગ’ત્સવ વિરચાવે. પ્રભુ જન્મે ત્યારે સર્વે ઈન્દ્રે આવે, પ્રભુ ગ્રહી રતલમાં સુરગિરિપર લેઇ જાવે, જન્માત્સવ કરીને પ્રભુને ગૃહ પધરાવે, નંદીશ્વર દર્શન કરી કૃતારથ થાવે. ભાગાવલિ કર્મો ક્ષીણુ થાતાં જયકારી, દીક્ષાત્સવપૂર્વક સંયમ લે હિતકારી, સ્થિર ધ્યાન ધરીને ઘાતિક કમ ખપાવે, કૈવલજ્ઞાને જિન સમવસરણ સુહાવે, વિ આગળ ધર્મ કથીને તીર્થ જ થાપે, રત્નત્રયી લક્ષ્મી યિક વાણી આપે, નવતત્ત્વાને ષદ્ધળ્યાને જિન ભાખે, જિનવચનામૃતના સ્વાદ વિ જીવ ચાખે. શ્રુતજ્ઞાને ધર્મનું સ્થાપન જિનજી કરતા, સિદ્ધાને જણાવી ઉપકારી પદ્મ વરતા, તે માટે અત્ વન્દન પહેલું ભાખ્યું, જો જો નવકારે કાલ અનાદિ દાખ્યું. પ્રભુ ક્ષુધા પિપાસા ચેગે અન્નને પાણી, લેવે નિરદ્ય કહે જિનવરની વાણી, જખ આયુષ્ય અવધિ, પ્રભુની પૂરી થાવે, પ્રભુ એક સમયમાં સિદ્ધ સ્થાનમાં જાવે.
૧૬
For Private And Personal Use Only