________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨e શ્રી સખેશ્વર પાશ્વનાથ સ્તવન. (હવે મને હરિ નામશું નેહ લાગ્યો–એ રાગ.) શ્રી શંખેશ્વર પાર્શ્વજી તારજોરે વ્હાલા, બાલ કરે છે કાલાવાલારે. * શ્રી સખેશ્વર. ધરણેન્દ્ર પદ્માવતી દેવી, શાસનસાંનિધ્યકારી; વિશાપહારી, મલકારી, સાહાટ્ય કરે સુખકારી. શ્રી. ૧ શ્રી ચિન્તામણિ પાર્શ્વમંત્રના, જાપે જગ જ્યકાર, દર્શન દઈને દુઃખડાં ટળે, મહિમા જગતમાંહિ ભારી. શ્રી. ૨ અનુભવ અમૃત જ્ઞાનની ધારા, બાલક આપનારે પામે સંઘ ચતુર્વિધ શાસન ઉન્નતિ, થાશે આપના જ નામેર શ્રી. ૩ શાંતિ તુષ્ટિ પુષ્ટિના કર્તા, પાપ પાખંઠ સહુ હર્તા પાર્શ્વપ્રભુ નામ મન્નના યાને, ભવસાગર જીવ તરતારે. શ્રી. ૪ આત્મસમાધિના દાતા ને જ્ઞાતા, અરજી આ ઉરમાં સ્વીકાર ગાંડા ઘટેલે પણ બાલ સુમારે, દયા લાવીને ઝટ તારે. શ્રી. ૫ નિરાકાર ને સાકારવાદની,-તાણુતાણે કઈ ખૂલ્યા; ભેદુની પાસે ભેદ લદ્યાવિહુ, ભણતરમાં બ્રાન્તિથી ભૂલ્યારે શ્રી. ૬ નિરાકાર ને સાકાર તું પ્રભુ, સાપેક્ષે સહુ સાચું
સ્યાદ્વાદદનજ્ઞાનવિના પ્રભુ, જાણ્યું હવે સહુ કાચુંરે. શ્રી. ૭ કપટે કટિ યત્ન કરે કે, જૂઠું તે સહુ જાણું સ્યાદ્વાલદર્શન આતમસ્પર્શને, આત્મપ્રદેશે રંગાણ રે. શ્રી. ૮ ઇષ્ટ દેવ ને ગુરૂ સુખસાગર, ધર્મગુરૂ ઉપકારી, બુહિસાગર જયજય બોલે, જિનદર્શન બલિહારીરે.
આ
પણ અલગતા કઈ છે અત્યારે. શ્રી
For Private And Personal Use Only