________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
શ્રી સીમન્વર, ૭
આપ ભક્તિશક્તિ કૃતિ મતિની થતાં, તરતમયેગે શિવમારગ પરખાય છે. સહસ એકવીશ પર્યત વિરના શાસને, સંઘ ચતુવિધ અવિચ્છિન્ન વર્તાય; યુગપ્રધાને થશે આત્માથી ઘણા, . કારણગે કાર્યસિદ્ધિ સહાયજે. વાચક યશોવિજ્યજી વચને ચાલવું, ગુરૂ પરંપર ધર્મ ક્રિયા આચારજે; અનેકાન્ત મારગ શ્રદ્ધા સાચી રહી, બુદ્ધિસાગર આશા શિવસુખ સારો.
શ્રી સીએશ્વર, ૮
શ્રી સીમન્કર. (સાણંદ)
ચરમe 1
શ્રી વીર સ્તવન, ચરમ જિનેશ્વર શાસનનાયક વિનવું, ચિવશમા તીર્થંકર ત્રિશલાન; જ્ઞાતપુત્ર મહાવીર પ્રભુજી વન્દના, ભાવદયાના સાગર સત્ય ભદન્તજે. કેવલજ્ઞાની વાણી સાચી ધારતા, કરી પરીક્ષા મતિ શક્તિ અનુસાર જે; પ્રગટી શ્રદ્ધા પદ્ધવ્યાદિક વસ્તુની, જાણી વાણું પ્રગટ્યો અન્તર્ યાર. પરમ્પરાગમ અનુસરીને ચાલવું, પટ્ટપરમ્પર સુવિહિતસૂરિ આજ્ઞાય, એવી શ્રદ્ધાવાસિત મન મારું સદા, બુદ્ધિસાગર આજ્ઞા ધર્મ કથાય.
ચરમ૦ ૨
ચરમ૦ ૩ (સાણંદ)
For Private And Personal Use Only