SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir te શ્રી સીમન્ધર સ્તવન શ્રી સીમાર સ્વામી વીતિ સાંભળેા, ભરતક્ષેત્રમાં ધર્મ વૃક્ષ છેદાયો; કેવલજ્ઞાનીવિરહે જિનની વાણીમાં, સંશય પડતાં મતમતાન્તર થાયો. નિન્દ્વવ પ્રગટથા હઠકદાગ્રહુ જોરથી, કરી કુમુક્તિ થાખ્યા નિજ નિજ પક્ષો; અલ્પ બુદ્ધિથી નિર્ણય કા ન કરી શકે, નિરપક્ષી વિરલા કાઇ હાવે દક્ષો, કંઇક માતમાં આવે તેવું માનતા, પચાઽીના કરતા કાઈક લાપજો; દૃષ્ટિરાગમાં ખૂચ્યા કાઈક ખાપડા, . પચ્ચે વિષના વ્યાપ્યા છે મહાકાપો. શ્રી સીમન્ધર. ૩ આભિનિવેશિક જોરે જૂહુ લતા, થાપે મારું વ્યાખ્યા નિજ નિજ પન્થજો; સધ્ધ ચતુર્વિધમાંહિ ભેદ ઘણા પડ્યા, ઉત્થાપે કેઈ અધુના નહિ નિગ્રન્થો, કંઇક ક્રિયાવાદી જડ જેવા થયા, કેઈક રાખે અધ્યાતમીનેા ડાળજો; બ્રુહે એકાન્તે જ્ઞાન ક્રિયાના પક્ષને, પાખરૂં ચલવે ફાઇ માટી પાલો, ભદ્રખાહુસ્વામી આદિ શ્રુતકેવલી, પરમ્પરાથી આવે જે શ્રુત જ્ઞાનજો; પરમ્પરા ઉત્થાપક લાપે તેહને, કરીને વિરૂદ્ધ ભાષણ વિષનું પાનશે. ઈત્યાદ્દિક જાણુ છે. જિનજી જ્ઞાનથી, કરો સ્વામી દુ:ષમ કાળે સ્હાયો; For Private And Personal Use Only શ્રી સીમધર. ૧ શ્રી સીમન્ધર. ૨ શ્રી સીમધર. ૪ શ્રી સીમશ્વર. ૫ શ્રી સીમન્યર હું
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy