________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાચલ સ્તવન ( આજ મારાં નયણાં સફલ થયાં—એ રાગ) મનના મનોરથ સવી ફળ્યા, શ્રી સિદ્ધાચલ દેખી; અનુભવ આનંદ ઉછળે, અન્ય શ્રદ્ધા ઉવેખી. મન. ૧ સહજાનન્દ શ્રીનાથજી, વિશ્વાનન્દ વખાણે, શત્રુન્જય શાશ્વતગિરિ, ત્રણ્ય ભુવનને રાણે. મન ૧ મુક્તિરાજ વિજયી સદા, અજરામર સુખવાસી, વિમલાચલને વન્દતાં, માટે સકલ ઉદાસી.
મન. ૨ પાપી દુરભવી પ્રાણિયા, દેખે નહિ શુદ્ધ સ્થાન; ગુરૂ ભક્તિમંત પ્રાણીઆ, પામે અમૃતપાન. મન. ૪
છા દૃશ્યપણું વરે, થાય પૂજક પતે રત્નચિન્તામણિ હસ્તમાં, કયાં તું પરમાં ગતે,
મન, ૫ દર્શન દુર્લભ તાહરા, વિરલા કેઈ પામે; બુદ્ધિસાગર ધ્યાવતાં, મળિયા નિશ્ચય કામે.
મન. ૬ (આજેલ. )
શ્રી શાન્તિનાથ રતવન.
(અજિતજિદશું પ્રીતડી–એ રાગ. ) શાનિજિણેસર વંદના, પૂર્ણાનંદીહે સાસય સુહાણ; અપડિય શાસણુધરા, શિરે ધરતાહે વિહુઅણ જણ આણુ. શાન્તિ. ૧ નિયસત્તા પ્રગટી કરી, પરસત્તાહે નિજથી કરી દૂર સાઈ અણુત અખયઠિઈ, શુદ્ધ કછીહે ભેગી ભરપૂર. શાન્તિ. ૨ કમ્મટ્ટયની વચ્ચણા, નાસતાહે નિમ્મલ નિવાણ; કેવલનાણદિવાયરૂ, તિતે મળિયા ગુણખાણ. શાન્તિ... મનમંદિર મેળાપથી, મુજસત્તાહે તુજ સરખી થાય; બુદ્ધિસાગર સેવના, સાધ્યસિદ્ધિહે સાધક પરખાય. શાતિ, ૪
( માણસા )
For Private And Personal Use Only