________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપી અાવી હુરમવી પ્રાણી, દર્શન ન કદિ ન કરી સહજાનન્દ તીરથ એ ફરશી, ભવપાધિ ભવ્ય તરરી. શ્રી. હું દ્રવ્ય ભાવથી તીરથ સમજી, સેવ ભાવ ધ્યાન ધરીરી, સિદ્ધાચલ આદીશ્વર પૂછ, બુદ્ધિસાગર શાન્તિ વરીરી. શ્રી. ૧૦
(મહેસાણા)
શ્રી વીર સ્તવન. (રાષભ જિનેશ્વર પ્રીતમ માહરેએ રાગ) અનન્ત અનુપમ ગુણમય મૂરતિજી, શ્રી મહાવીર જિણું; સ્થાપનનિક્ષેપે ગુણ સ્મૃતિ હુવે છે, વાચક વાચ્ય સંબંધ. અનન્ત. ૧ વાઓ લક્ષ્ય અર્થે ગમ કેમ પડે છે, જે નહિ શબ્દને વૃ; શબ્દ શક્તિ વાચાર્યેમાનતાંજી, સ્થાપન સિદ્ધ સંબંધ. અનન્ત ૨ નામ અરિહંત અક્ષર સ્થાપના, મૃતિ પણ લેખાય, પ્રતિમા અરિહન્ત શબ્દ સામ્યતાજી, ત્યાગ ગ્રહણ કેમ થાય?
અનન્ત૭ ૩ ભાવ જિનેશ્વર ભાવી વન્દીએ, શ્રી લોગસ્સ મઝાર; રાષભારિક વારે જિન દ્રવ્યથીરે, આરોપણ સુખ સારઅનન્ત ૪ કારણ કાર્યપણે અવકીએજી, ભાવ નિક્ષપાહેત; કારણ વિણ કારજ કહો કેમહુવેજી, વાચક વાચ્ય સર. અનન્ત પ ચઢતુ ચઉ નિક્ષેપે ખરી, પુલમ્બન હોય; ઉપાદાન શુદ્ધિ પ્રતિમાથકીજી, કરો ન સંશય કેય, અનન્ત૬ મનવૃત્તિ જેવી મનની હવે છે, તેવી ફળની આશ; ઉપાદાન શુદ્ધિ ભવી જીવનીછ, નિમિત્ત કારણું ખાસ. અનન્ત. ૭ નામ નામ શ્રી વીરનું માહરેજી, આલઓન સુખકાર; હિસાગર જિનવર ભક્તનેજી, જિનપ્રતિમા આધાર. અનન્ત, ૮
(ખેરવા.)
For Private And Personal Use Only