SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાર અતિશય જન્મથકી છે, એગણેશ દેવના કીધ; કેવલ પ્રગટે એકાદશ સહ, ચેત્રીશ અતિશય સિદ્ધ પાંત્રીશવાણ પાંત્રીશવાણું, સુણી સુણી સુણી સુણી સુણી હે ભવપાર, પાર ઉતારે તારે તારો પ્રભુ નમિ ૨ ચંદને ચાહે ચાતક પક્ષી, બાળ ચાહે જેમ માય; તેમ પ્રભુ તુમ દર્શન ચાહ, બુદ્ધિ કહે જિનરાય, બાળ ઉગારે, બાળ ઉગારે, પ્યારા પ્યારા પ્યારા પ્યારા પ્યારા, નમિ જિનરાય નમિ. ૪ | ( વિજાપુર) સિદ્ધાચલ સ્તવન, (અબ તો પાર ભયે હમ સાધુ-એ રાગ.) શ્રી સિદ્ધાચલ નયણે નિરખી, સિદ્ધાચલ મુજ રૂપ લઘુરી; ભવભયબ્રમણ ભ્રાન્તિ ભાગી, શત્રુંજયગિરિ નામ ગ્રરી. શ્રી. ૧ કમોષ્ટક શત્રુ ભયભજન, વિમલાચલ મનમાંહિ વસ્યારી, હું તું ભેદ ભાવ દૂર જાતાં, ધ્યાતાથી નહિ દૂર ખસ્યરી.-શ્રી૨ સ્થિરપણે તું હૃદયે ભાગ્યે, તુજ દર્શનથી હર્ષ ભારી; અજરામર દુખવારક દર્શન, કરતાં મેહ તે દૂર ગરા. શ્રી ; સર્વ તીર્થને નાયક તારક, કર્મનિવારક સિદ્ધ ખરી, અજ અવિનાશી શુદ્ધ શિર્વકર, વિશ્વાનન્દ શુભ નામ ધરી. શ્રી૪ અનહદ આનંદદાયક નિર્મલ, તુજ પ્રદેશ શાસ્ત્ર કહ્યારી; જે દેખે તે તુજથી ન ભૂદે, આપોઆપ સ્વભાવ રહૃારી શ્રી. ૫ સ્થાવર તીરથ નિશ્ચય તું છે, ત્રસ પ્રાણી તુજ દર્શ કરી સ્થાવર તીરથ પિતે કેતુક, સત તેહવું રૂપ ધરી. શ્રી ૬ જમ તીરથ ગુરૂમુખવાણું, સુણતાં મહાતમ ચિત્ત ઝારી, નિશદિન તુહિ તું હિ રટણ કરું હું, મનમન્દિરમાં તુહિ રહારી શ્રી ૭ તીરથ તીરથ કરતે ભટક, પણ નહિ આતમ શાન્ત શારી, મુક્તિરાજ શાશ્વતગિરિ દેખી, ભવદાવાનલ દૂર ગરી. મી. ૮ For Private And Personal Use Only
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy