________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
મહાવીર સ્તવન, (દ્વારકાના વાસીરે અવસરીએ વહેલા આવજેરે છ–એ રાગ.) ત્રિશલાના જાયારે મહાવીર સ્વાયે આવજે, નહિ આવે તે થાશે સેવકના બેડાલ. ત્રિશલાના ૧ દત્ય મહામહરે હાલા લાગે પીડવાળ, દીધાં દુ:ખ કહેતાં ન આવે પાર. ત્રિશલાના ૨ કામ ને અજ્ઞાનેરે સત્તા નિજ વાપરી, બાળે કેધ ઘડી ઘડી ક્ષણમાંહિ.
ત્રિશલાના છે પન્ય પાખાણડ જાળેરે વિંટા વેગથીજી, -વિકાર વિષધરની લાગીરે ચેટ.
ત્રિશલાના ૪ પંચમકાળ પૂરેરે જમ જે બેસિયેજી, સૂઝે નહીં ધર્મ માર્ગની રીત.
ત્રિશલાના પ ગાંડા ઘેલે હારારે સેવક હાલા માનીનેજી, તારા તારો ભવસાગરનીરે તીર.
ત્રિશલાના ૬ ટળવળતે તારે હાલારે સેવક હાથ ઝાલીને, નહિ તારે તે જાશે તમારી લાજ, ત્રિશલાના ૭ તુહિ તું હિ સમજુંરે દુઃખીને બેલી આવજે, શરણું એક બુદ્ધિસાગરને છે તુજ. ત્રિશલાના ૮
(સાણંદ)
નમિતજન સ્તવન, (પ્રભુજી તારો હાલે લાગે છે દેદાર—એ રાગ.) નમિ જિન બાળા નમે છે આ વાર, પાર ઉતારો, પાર ઉતારે તારાં તારે તારે તારે તારે પ્રભુજી આ વાર. નમિ. ૧ લાખ ચોરાશી છવાયોનિ, ભટક્યા વાર અનન્ત; પુરૂ માનવ ભવ પામીને, શરણ થઈં ભગવન્ત. પાર ઉતારે, પાર ઉતારે, તારે તારે તારે તારે તારે,
પ્રભુ નમિ ૨
For Private And Personal Use Only