________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધ બુદ્ધ ત્રાતા જ્ઞાતા સહુ વસ્તુના, પરમ ભક્તિથી પ્રેમ કરું હું સેવ જે. પરમ કૃપાળુ ૧ ક્ષાયિકભાવે પામ્યા સિદ્ધિ સ્થાને, સેવક ભમતે દુઃખદાયી સંસાર; આપ અરૂપી સેવક રૂપી કર્મથી, નિર્મોહી તુમ સેવક મહી ધાર. પરમ કૃપાળુ ૨ કામાદિક શત્રુ છત્યા તે ધ્યાનથી, પીડે કામાદિક સેવકનું ચિત્તો આશા તૃષ્ણ વારી આપ સ્વભાવથી, આશા તૃષ્ણ દુઃખ દે છે સુજ નિત્યજે. પરમ કૃપાળુ છે પરપુદગલમાં મનડું મારું હાલતું; બંધાણું સંસારે સુખની આશ, કરૂણસિંધુ કરૂણામૃતથી સિંચજે, કરશે કામે જનજી તારે દાસજે. પરમ કૃપાળુ. ૪ ધન કીર્તિમાં મમતા ભાવે મારીઓ, પ્રેમી મનડું પ્રમદા દેખી થાય, જાણે જનજી એ સહુ દુઃખની વારતા, દીનદયાળુ દર્શાવે ઉપાયજે. પરમ કૃપાળુ. ૫ ચિત્તની ચગળતાનું ઔષધ આપજે, થાપ સ્વામી સેવક માથે હાથ જો, શાને ભય સેવકને સ્વામી સાહથી, માથે ગાજે ત્રણ ભુવનના નાથજે. પરમ કૃપાળુ છે સાચી વિનતિ સેવકની એ સાંભળી, જે કરૂણદષ્ટિથી સુખદાય; બુદ્ધિસાગર અવસર પામી તારજે, પ્રણમું પ્રેમે નિશદિન તારા પાયજે. પરમ કૃપાળુ ૭
For Private And Personal Use Only