________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
રત્નત્રયીની સ્થિરતા પામ્યા, જામ્યા ભવ જજાલ;
મહા॰ ૩
પમાતમ પરમેશ્વર પરગટ, કરતા મલમાલ. સદા॰ મહા૦ ૨ સમવાયી પચ્ચે તુજ મળિયાં, બળિયાં કમાં આડે; કારણ પચ વિના નહિ કારજ, શ્રી સિદ્ધાન્તે પાઠ, સદા સમ્મતિ શાસન ત્હારૂં પામી, ઉદ્યમના સમવાય; કરતાં કારણુ પૃચ્ચે પામી, પરમાતમ યુદ્ધ થાય. સત્તા॰ મહા॰ ૪ આતમ તે પરમાતમ સાચા, નિર્મલ સિદ્ધ સમાન; મુદ્ધિસાગર ઘટમાં શેાધા, ત્રણ્ય ભુવનના ભાણુ, સદા॰ મહા૦ ૫
(માણુસા.)
નેમિનાથ સ્તવન.
વ્યારા
પ્યારા ૨
પ્યાસ તેમ પ્રભુ મુજ મન મન્દિરિયે પધારોરે; કોષ્ટક ક્રોધાદિક શત્રુ, ધ્યાનથી દૂર નિવારોરે. જન્મ મરણના ફેરા ટાળી, પામ્યા મુકિત સ્ત્રી લટકાળી; વ્હાલા દીનદયાળુ સેવકને સભાળજોરે. કર્મ ન લાગે પ્રભુજી તમને, સમય સમય લાગે પ્રભુ અમને; વેગે દુઃખનાં વાદળ સુથી દૂરે ટાળજોરે. શી ગતિ થાશે એ ! ! ! પ્રભુ મારી, ચારગતિ ભટકયા દુઃખભારી; વેગે તુજ પદપડું જ શરણ ગ્રહ્માને ઉગારોરે. ારા ૪ શરણાગતવત્સલ ભયભ~ન, અકલર્ષાંત તુ ધ્રુવિનરન; પ્રેમે બુદ્ધિસાગર ભવજલ પાર ઉતારોરે,
વ્યાસ ૩
For Private And Personal Use Only
પ્યારા ૫
( વિજાપુર. )
ભેાંચણી મક્ષિન્જિન સ્તવનો
મિલજન વિન્દ્રએ શિવ ભાવે?, સુરાસુર મુનિવર ગુણ ગાવે. મલિ પ્રભુ માત કૂખે જખ આયારે, ઈન્દ્રાદ્રિ સુરગિરિ લાયા, અાઠ જાતિ ક્ળશે નવરાવ્યા.
મલિ૦ ૧