________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
સુવિધિ જિનેશ્વર સ્તવન. સુવિધિ જિનેશ્વર સાહિબ સેવા, આપે શિવપુર મેવા.
સદા ઘટ૦૨
સદા ઘટ૦૩
સદા ઘટ અન્તર્યામી, પ્રેમ લાવીને પ્રભુ પાય પડું છું, દુ:ખડાં મારાં રડું છું. સદા ઘટ૦ ૧ અષ્ટ પ્રકારી હુ તે પૂજા રચાવુ, ભાવે ભાવના ભાવું. સદા ઘટ એલેા પ્રભુ જરા પ્રેમ ધરીને, યાની દૃષ્ટિ કરીને. શાને માટે મને તારા ન સ્વામી,કડેશે તે ગુણુની છેખામી, સદા ઘટ પ્રેમ ધરીને તે ગુણાને આપા, જેથી જાય ખળાપા, કહેશે। જો ચેાન્યતા નથી તારામાં, આપે તે ચેાગ્યતા મારામાં. સદા ઘટ૦ કહેશેા સમયે તુજ ચેાન્યતા આવે, આપેા સમય તે ભાવે, સદા ઘટ૦ ૪ કહેશેા કે દિલ નથી મુકિતનું સાચું, તે પણ ભાવથી યાચું: સદા ઘટ૦ કહેશે! જો જ્ઞાન નથી તુજનેરે મારૂં, તેથી હું કેમ કરી તારૂ, સદા ઘટ૦ ૫ તે પણ જ્ઞાન મને ઘડીમાં આપે, શાને માટે તમે નાપા. સદા ઘટે॰ કહેશે! કે શ્રદ્ધા નથી તુજ સાચી, શ્રદ્ધા તેવી મેં ચાચી, સદા ઘટ॰ હું મેાડા વહેલા શિવ તમે પમાડા, શિશ્નને વાર લગાડા. શ્વાસેાશ્વાસે ભકિત જો જાગે, ખેલ્યા પ્રભુગુણ શગે. સદા ઘટ૦ અન્તર્યામિની ભક્તિ તે કરશું, તન્મય થઇને વિચરશું. સદા ઘટ॰ અનુભવનયને અગમપન્થ જાશું, પેાતાની રૂદ્ધિ કમાશું સદા ઘટ૦ ૯ જરામર અજ જે આવનાશી, સુખ અનન્ત વિલાસી, સુદૃા ઘટ॰ નામરૂપ નહિ નિલજ્ઞાની, બુદ્ધિસાગર સેવા જાણી. સદા ઘટ૦ ૯
સદા ઘટ
( પેથાપુર )
મહાવીર સ્તવન.
વિમલાચલના વાસી મારા વ્હાલા એ રાગ )
મહાવીર પ્રભુ સુખકારી સદા, તુજ પાય નમું પાય નમું; પ્રભુ આણુ ધરૂ શિર ધ્યાન ધરૂં, નિજ ભાવે રમું ભાવે રચ્યું. ઘાતી કર્મોના નાશ કરીને, પામ્યા કેવલજ્ઞાન;
આતમ તે પરમાતમ જાણી, વ્યાપ્યું શુકલ ધ્યાન સદા મહા
For Private And Personal Use Only